કેરાલા ની અપમ(Kerala Uppam Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
કેરાલા ની અપમ(Kerala Uppam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નાળિયેર નેમીકસરમા કશકરવુને પાકપ પાણી નાખી કસ કરવુ ને ગારીલેવુ દુધ તૈયાર પછી રવામા દહીં નાખી મીઠું નાખી દસ મિનિટ રાખવુ પછી ગરમ પાણી નાખવુ ને ભાત મિકસરમા પીસી લેવા ને તેમા નાખવા હલાવવુ ને પાચ મિનિટ પાછુ રાખવુ પછી ખાંડ નાખવી જેથી અપમ નો કલર સરસ બાઉન થાયછે ન નાખીએ તો પણ ચાલે પછી એક કડાઈ મા તેલ લગાડી લેવુ ને રાખી મુકવુ પછી ધીમા ગેસ કડાઈ રાખવી ને એક ચમચી નાખી ફરતુ કડાઈમા ફેરવવુ બેટર બહુ પાતરૂનહી ને જાડુ નહી એવુ રાખવુ અપમ ઉપર એક ચમચી ઘી લગાડવુ તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કેરાલા/મલબાર પરોટ્ટા વિથ વેજ કૂર્મા(kerala parotta wid veg Kurma recipe in gujarati)
કેરાલા / મલબાર પરોટ્ટા એ કેરળ ના બહુ જ ફેમસ પરાઠા છે. આ પરાઠા માં બહુ બધા લેયર્સ હોય છે. એકદમ સોફ્ટ, ક્રિસ્પી અને flaky આ પરાઠા વેજીટેબલ કૂર્મા સાથે સર્વ કરવામાં આવે છે. વેજીટેબલ કૂર્મા સાઉથ ની એક બહુ જ ફેમસ, હેલ્થી અને ટેસ્ટી સબ્જી છે જે ઘણા બધા વેજીટેબલ્સ નાખીને બનાવવા માં આવે છે.#south #સાઉથ Nidhi Desai -
કેરાલા સ્ટાઇલ ઇડલી (Kerala Style Idli Recipe In Gujarati)
#KER#cookpadindia#cookpadgujaratiકેરાલા સ્ટાઇલ ઈડલી Ketki Dave -
-
ચોખાની કુલર લાડુ
#goldenapron3#week8#ટ્રેડિશનલ#Coconutચોખાની કુલર અમે જ્યારે માતાજી ની લોટા તેડીયે ત્યારે સામગ્રીમાં બનાવવામાં આવે છે. Bansi Kotecha -
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
-
-
-
કોંકણી વઙા(kokin vada recipe in Gujarati)
#સુપરશેફ2 #માઇઇબુક અષાઢી એકાદશી(અગીયારસ)પછીના અને શ્રાવણમાસ પહેલાના ૧૫-૨૦ દિવસો મહારાષ્ટ્રીયન લોકો માટે અખાઙ તરીકે ગણાવાય છે એ દિવસોમા બધા મહારાષ્ટ્રીયના ધરે આ વઙા ્કમ્પલસરી એકવાર તો બનાવવામા જ આવે છે, આ વઙા ખુબજ ટેસ્ટી હોય છે જેથી નાના-મોટા બધાને ભાવે છે. Nikita Sane -
વધેલા ભાતના ઢોસા(Leftover Cooked Rice Dosa Recipe in Gujarati)
#GA4 #Week3જો બપોરના રાંધેલા ભાત વધી જાય તો તેને દર વખતની જેમ વઘારી ન નાખતાને આ રીતે ઢોસા બનાવો તો બાળકો પણ હોંશે હોંશે ખાશે... Urvi Shethia -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#ST#cookpadgujaratiઢોસા એ સાઉથ ઇન્ડિયન રેસિપી છે. ત્યાંની લોકપ્રિય રેસીપી છે આમ તો ઢોસા ચોખાનો અને અડદની દાળના મિશ્રણથી બને છે પરંતુ અહીં મેં ઝીણો રવો લઈ ઢોસા બનાવ્યા છે એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ટોપરાની ચટણી તેમજ સંભાર સાથે ઢોસા ખાવાની મજા જ દસ ગણી વધી જાય છે. Ankita Tank Parmar -
-
ચકરી (Chakri Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ 2 દિવાળી ની તૈયારી બધા ના ઘરે જોરો શોરો થી ચાલી રહી છે. સાફ સફાઈ ની સાથે સાથે નાસ્તા પણ બધાને ત્યાં બની રહ્યા છે. દિવાળી માં ખાસ ખવાતા મઠિયા અને ચોળાફળી ની સાથે આ ચકરી પણ બધા બનાવતા જ હોય છે. Vandana Darji -
-
ભાત ડોસા(Rice Dosa Recipe In Gujarati)
#ફટાફટમેં સવારે ભાત વાધ્યો હતી તો મેં તેના એકદમ સોફ્ટ ઢોસા બનાવ્યા છે . મેં જે માપ લખ્યું છે તે પરફેક્ટ માપ છે પણ જો તમારે ઢોસા તૂટી જતા હોય તો તેમાં ચોખાનો લોટ થોડો ઉમેરી લેવો કારણ કે બધી વસ્તુઓ ની કોલેટી માં ફરક હોય છે. આ ઢોસા બહુ જ ફટાફટ નીકળે છે કારણ કે તેમાં રાંધેલો ભાત ઉમેરી લો છે. Pinky Jain -
-
-
-
Appam (અપમ)ણે
પર્યુષણમાં લીલોતરી નો ખવાય તેથી સાંજના બાળકોને આવી રેસીપી આપીએ તો તે હોંશ થી ખાય છે.#PR Rajni Sanghavi -
ઋષિપંચમી પંજરવ થાળ(સામા પાચમ)
#GC ઋષિપંચમી વખતે બધાના જ ઘરે આ શાક બનતુ જ હોય છે પણ મહારાષ્ટ્રીયન લોકોની ઘરે પંજરવ શાકની સાથે , ચોખાની રોટલી,કાકઙી - ગાજરનુ રાયતુ,દહીં -ભાત આ બઘુ બનાવવામા આવે છે અને ઉપવાસ સૌપ્રથમ દહીં -ભાતથી જ છોઙવામા આવે છે. Nikita Sane -
નેટ રવા ઢોસા(Net Rava Dosa Recipe In Gujarati)
આ ઢોસા તરત જ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Darshna Rajpara -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685489
ટિપ્પણીઓ (2)