કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#GA4
#Week25
#rajesthani

#GA4
#Week25
#rajesthani

વધુ વાંચો

ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat

#GA4
#Week25
#rajesthani

#GA4
#Week25
#rajesthani

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનિટ
૫
  • ૨ નંગકાંદા
  • ૧ ચમચીઆદુ લસણ મરચા ની પેસ્ટ
  • ૧/૨ વાટકીદહીં
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨હળદર
  • ૧/૨ ચમચીસૂકા ધાણા
  • ૧/૪ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીહિંગ
  • ૧ ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ગટ્ટા માટે
  • ૧વાટકો ચણા નો લોટ
  • ૪ ચમચીતેલ
  • ૧/૨ વાટકીદહીં
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીઅજમો
  • ૧/૪ ચમચીહિંગ
  • ૧/૨ ચમચીસૂકા ધાણા
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા મસાલા બેસન માં ભેગા કરી લેવા.

    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેનો કડક લોટ બાંધી લેવો.

    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેને આ રીતે લુવા બનાવી લેવા. અને ગરમ પાણી માં ૨૦ મિનિટ માટે બાફી લેવા.

    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેન માં તેલ નાખી તેમાં જીરા હિંગ નો વઘાર કરી લેવો. તેમાં સમારેલા કાંદા અને લસણ આદુ ની પેસ્ટ સાટરી લેવા.

    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં સૂકા મસાલા ઉમેરી લેવા. જે પાણી માં ગટ્ટા બાફેલા તેજ પાણી ને ઉમેરવું ગ્રેવી કરવા માટે.

    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર બાદ તેમાં દહીં ઉમેરી લેવુ. ગટ્ટા ને કાપી ને તેને શાક માં ૧૦ મિનિટ ધીમી આંચ પર થવા દો.

    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેને સર્વ કરો.

    ગટ્ટા નું શાક (Gatta Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nilam patel
Nilam patel @nilam28patel
પર March 07, 2021 14:26
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Shital Dolasia
Shital Dolasia @recipesbyshital
March 12, 2021 17:10
Yummm
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for besan ghatta

Keywords

Gatta Nu Shak Gatta શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  2. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. બાજરી ની રોટી (Bajri Roti Recipe In Gujarati)
  1. મેક્સિકન ખાંડવી (Mexican Khandvi Recipe In Gujarati)
  2. ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
  3. સેવ રગડા (Sev Ragda Recipe In Gujarati)
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697051
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close