ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt

#WD
વુમન ડે પર આ રેસિપી હું મારા મમ્મી અને ભાભી માટે બનાવી. Harshida thakar ની રેસિપી પર થી પ્રેરણા લઈ ને બનાવેલ.

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

#WD
વુમન ડે પર આ રેસિપી હું મારા મમ્મી અને ભાભી માટે બનાવી. Harshida thakar ની રેસિપી પર થી પ્રેરણા લઈ ને બનાવેલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 પેકેટ બ્રેડ
  2. 1 પેકેટ ચીઝ
  3. મિક્સ હર્બ
  4. 1 પેકેટ બટર
  5. 1 ચમચીમીઠું
  6. 2 ચમચીલસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ચીઝ ખમણી લો.

  2. 2

    બટર ને મેલ્ટ કરી તેમા મીઠું અને લસણ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો.

  3. 3

    બ્રેડ પર બટર લગાવી લો.

  4. 4

    તવા પર બ્રેડ મુકો ચીઝ લગાવી ઢાંકી ને 2 મિનિટ શેકી લો. ચીઝ મેલ્ટ થઈ જશે.

  5. 5

    મિક્સ હર્બ લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Mehta Bhatt
Pooja Mehta Bhatt @poojabhatt
પર

ટિપ્પણીઓ

Similar Recipes