રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા રવો અને ચોખાનો લોટ લઈ ચાળી લેશું.
- 2
હવે તેમાં દહીં નાખી જરૂર પ્રમાણે પાણી નાખી બેટર તૈયાર કરીશું તેને અડધોથી એક કલાક સુધી પલાળી શું.
- 3
હવે તૈયાર કરેલ ખીરામાં મીઠું અને બેકિંગ સોડા નાખીશું, હવે એક લોઢી ગરમ કરી તેના પર ખીરુ પાથરીશું, ઘી અથવા તેલ તેમાં લગાવીશું.
- 4
લાઈટ બ્રાઉન રંગના થાય એટલે તેને ઉતારી લેશો.
- 5
તૈયાર છે આપણા રવાના ઢોસા તેને આપણે સોસ સાથે સર્વ કરી શું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697450











ટિપ્પણીઓ (10)