રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)

રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ મિક્સર જારમાં રવાને પાઉડર જેવો પીસી લેવાનો હવે તેમાં ધઉનો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરવાનું પછી બેટર માં દહીં નાખી ને મિક્સ કરવાનું પછી પાણી નાખીને બેટર જેવું તૈયાર કરી લેવાનું.
- 2
બેટર ને 10 થી 15 મિનિટ ઢાંકી ને રાખી દેવાનું.તેયાર છે ઢોસા નું બેટર.
- 3
એક કઢાઇ માં તેલ નાખી ને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરૂં, લીમડાના પાન, લીલા મરચા, ડુંગળી નાખી ને સાતળી લેવાનું પછી તેમાં હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, નાખી ને મિક્સ કરી લો.
- 4
પછી તેમાં બટાકા નો માવો નાખી મીઠું નાખીને બરાબર હલાવી લો તૈયાર છે ઢોસા નું સ્ટફિંગ રેડી છે. સ્ટફિંગ ઠંડુ થવા દો.
- 5
ઢોસા બનાવા માટે ગેસ પર તવો મુકો તવો ગરમ થાય ગરમ થઈ જાય એટલે તવા ઉપર તેલ પાથરી દો તેની ઉપર પાણી ના છીટા નાખી સાફ કપડાં થી સાફ કરી લો પછી તેની ઉપર ઢોસા નુ બેટર પાથરી દેવાનું એક તરફ થઈ જાય એટલે તેની ઉપર સ્ટફિંગ પાથરી એની ઉપર ચીઝ ખમણી ને કોથમીર નાખી ઢોસા ના આકાર માં વાળી દેવાનું તૈયાર છે ચીઝ મસાલા ઢોસા. ચટણી અને સાંભાર સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpad_gu Sonal Suva -
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25 #rava Dosa નાસ્તા માં રવા ઢોસા ઈન્સ્ટ બનાવી શકાય Megha Thaker -
-
-
-
ચીઝ મસાલા રવા ઢોસા (Cheese Masala Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#cheezmasalaravadosa Hetal Soni -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.#GA4#Week25#Rava dosa Rajni Sanghavi -
-
-
-
-
-
-
પેરી પેરી મસાલા ચીઝી ઢોસા (Peri Peri Masala Cheesy Dosa Recipe In Gujarati)
#GA4#Week16#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia#periperimashalarecipe#cookpadgujrati#MyRecipe1️⃣8️⃣ Payal Bhaliya -
More Recipes
ટિપ્પણીઓ (2)