સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)

Krishna Vaghela @Krishnavaghela
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે સરગવાની છાલ ઉતારી સરગવાની નાના ટુકડા કરી લઈશું ત્યાર પછી આપણે બટાકા ને પણ ચોપ કરી લઈશું પછી ટમેટાને પણ જો કરી લઈશું
- 2
પછી આપણે ખાંડણીમાં લસણને ખાંડી લઈશું પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર જીરૂ અને મીઠું નાખી થોડું પાણી નાંખી પેસ્ટ તૈયાર કરીશું
- 3
પછી આપણે એક તપેલીમાં ૨ થી ૩ ચમચા તેલ નાખી તેમાં જીરૂનો વઘાર કરી શું તેમાં ટામેટાં બટાકા ને સાચવી લઈશું બે મિનિટ સાંતળ્યા પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરીશું અને એક મિનિટ સરગવો શીંગ એડ કરીશું
- 4
પછી તેમાં એકથી દોઢ ગ્લાસ પાણી નાખી દસ મિનિટ ઉકળવા દઈશું આમ આપણું સરગવા બટાકાનું શાક તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697737














ટિપ્પણીઓ (8)