તંદુરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)

payal Prajapati patel @payal_homechef
તંદુરી બટર રોટી (Tandoori Butter Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લો અને તેમાં મીઠું, ખાંડ અને બેંકીંગ પાઉડર ઉમેરો
- 2
હવે તેમાં તેલ અને દૂધ ઉમેરો અને લોટ બાંધી લો.
- 3
લોટ બાંધી લો અને તેને બરાબર મસળી ને થોડી વાર માટે ઢાંકી ને રાખી મૂકો.
- 4
હવે તેમાં થી એક લુવો લઇને રોટલી વણી લો.
- 5
રોટલી વણી ને કેવી એક બાજુ પાણી લગાવી દો. પાણી વાળી સાઇડ ગરમ તવી પર મૂકો. નાના બબલ થાય ત્યાં સુધી શેકો.
- 6
હવે તવી ને ઉંધી કરી ને રોટલી બરાબર શેકી લો.
- 7
હવે તેના પર બટર લગાવી દો અને ગરમા ગરમ સબ્જી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698275























ટિપ્પણીઓ