ઘી ખાંડ રોટલી (Ghee Khand Rotli Recipe In Gujarati)

Seema Tank
Seema Tank @tank_9seema
Junagadh

ઘી ખાંડ રોટલી (Ghee Khand Rotli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20minutes
1......
  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. જોઈતા પ્રમાણ માં પાણી
  3. 1 વાટકીખાંડ
  4. 1 ચમચીઘી
  5. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20minutes
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી લો એક બાઉલમાં તેમાં થોડું થોડું પાણી ઉમેર તા જઈ લોટ બાંધવો લોટ બધાય ગયા પછી એક ચમચી તેલ ઉમેરી સરખો બાધવો

  2. 2

    પછી લુવા કરી રોટલી બનાવી ગરમા ગરમ રોટલી પર ઘી ચોપડી ખાંડ છાટી ને શવ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Seema Tank
Seema Tank @tank_9seema
પર
Junagadh

Similar Recipes