કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati)

leena kukadia
leena kukadia @cook_26566601

સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati)

leena kukadia
leena kukadia @cook_26566601
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મીનીટ
૪વ્યકિત
  • ૨-૩ સરગવાની શીંગ
  • ૧૫૦ મીલી. છાશ
  • ૫૦ ગ્રામ ચણા નો લોટ
  • ૧ચમચી મરચુ
  • ૧ચમચી ધાણાજીરુ
  • ૧/૨ ચમચીહળદર
  • મીઠુ જરુર મુજબ
  • ૩ ચમચીતેલ
  • ૧૧/૨ ચમચી રાઈજીરુ
  • ૧ ચમચીતલ
  • ૧ ચમચીહીંગ
  • ૩થી૪ લાલ સુકા મરચા
  • ૨ ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    છાશ મા ચણા નો લોટ ઉમેરી વલોવી લો.સરગવા ને કાપી ને બાફી લો.

    સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વલોવેલા મીક્ષર મા બધા મસાલા કરી ગેસ પર ધીમેધીમે ધટટ થવા દો.

    સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ધટટ થએલા મીક્ષર મા બાફેલો સરગવો ઉમેરી રાઇ જરુ ને સુકા મરચા નો વઘાર કરો,ને હીંગ ઉમેરો.

    સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બની ગયેલા શાક ને ૫ાચ મીનીટ ગેસ પર થવા દો.રોટલી ભાખરી કે રોટલા સાથે પીરસો.

    સરગવાનું ખાટુમીઠુ શાક (Saragva Khatu Mithu Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

leena kukadia
leena kukadia @cook_26566601
પર March 07, 2021 19:23

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 01, 2021 11:36
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો શાક મીઠું

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. રાજસ્થાની દાળબાટી ચુરમુ (Rajasthani Daalbati Churmu Recipe In Gujarati)
  2. કોલ્ડ કોફી (cold coffee Recipe in Gujarati)
  3. પનીર ટીક્કા (Panee Tikka Recipe In Gujarati)
  4. રાજસ્થાની રાજ કચોરી ચાટ (Rajasthani Raj Kachori Chat Recipe In Gujarati)
  5. ડ્રમસ્ટીક (Drumstic Soup Recipe In Gujarati)
  1. ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
  2. ફુલકા રોટલી (Fulka Rotli Recipe In Gujarati)
  3. રાસબરી (Rasberry Recipe In Gujarati)
  4. કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)એ
https://cookpad.wasmer.app/in-gu/recipes/14698698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close