સ્પ્રાઉટ મગ (Sprout Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે મગ ને સારી રીતે ધોઈ નાખો. હવે તેમાં પાણી નાખી તેને 7/8 કલાક પલાળી રાખો.
- 2
હવે પલળેલા મગ ને એક કોરા કપડામાં લઈ 7/8કલાક તેને બાધી રાખો જેથી મગમા કોટા ફૂટી જાય. આ ફણગાવેલા મગ સવાર માં નાસ્તા માં પણ ખાઈ શકાય છે. તેમાં મસાલો કરી ખાઈ શકાય.
- 3
હવે એક કુકરમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ નાખી,પછી તેમાં હીંગ નો વધાર કરી મગ તથા બધો મસાલો કરી.કુકરની 4/5 વ્હિશલ કરી લેવી. હવે આપણા મગ તૈયાર છે જેને આપણે સરવિંગ બાઉલમાં લઈ ઉપર કોથમીર થી ગાર્નિસિંગ કરીશું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14728348













ટિપ્પણીઓ