રશિયન સલાડ (Rasian Salad Recipe in Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો
  1. ૧ કિલોદહીં
  2. ૧ નંગકાકડી
  3. ૧૦૦ ગ્રામ કોબીજ
  4. ૧ નંગદાડમ
  5. વાટકો દ્રાક્ષ
  6. 1/2અનાનસ
  7. ૮થી ૧૦ નંગ ચેરી
  8. ૧ વાટકો ખાંડ નું બૂરું
  9. ૧ ચમચીમરી નો ભૂકો
  10. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દહીં ને કપડાં માં ૧૫-૨૦ મિનિટ બાંધી રાખવું...ત્યાર બાદ તેને છણી ને મસ્કો તૈયાર કરવો...

  2. 2

    તેમાં ઝીણું સમારેલું સફરજન,અનાનસ નાખવા...દ્રાક્ષ અને ચેરી ના ટુકડા નાખવા...

  3. 3

    કાકડી છીણી ને તેનું પાણી નિતારીને નાખવી...કોબીજ ને છીણી ૧૦ મિનિટ ઠંડા પાણી માં પલાળવું..કોરું કરીને દહીંમાં નાખવું...

  4. 4

    ત્યાર બાદ મીઠું,મરી નો ભૂકો અને ખાંડ નાખી ઠંડુ સર્વ કરવું....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ (7)

Similar Recipes