ફ્રેશ ઓરેન્જ જ્યુસ (Fresh Orange Juice Recipe In Gujarati)

Kiran Jataniya @kiran_jataniya
ફ્રેશ ઓરેન્જ જ્યુસ (Fresh Orange Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઓરેન્જ ને ધોઈ સાફ કરી લો.ત્યારબાદ વચ્ચે થી કાપી બે ભાગ કરી લો.
- 2
ત્યારબાદ હેન્ડ જ્યુસર વડે ગોળ ગોળ હાથ વડે ફેરવી જ્યુસ તથા કચરો અલગ થઈ જશે.
- 3
ત્યારબાદ સર્વિગ ગ્લાસ માં ખાંડ એડ કરી તેમાં બરફ નાખી તે તમારે નો નાખવો હોઈ તો પણ ફ્રેશ ઓરેન્જ જ્યુશ મસ્ત લાગે છે.વધુ ગરમી હોઈ ને બરફ નો ઉપયોગ કરો તો ચાલે.આ હેન્ડ જ્યુસર વડે જ્યુસ કાઢેલું તેમાં રેડી દો.
- 4
આ ફ્રેશ ઓરેન્જ જ્યુશ રેડ્ડી છે.આ એનર્જી થી ભરપુર ફ્રેશ ઓરેન્જ જ્યુશ ખરેખર ગરમી મા ઠંડક આપે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14730113










ટિપ્પણીઓ (9)