કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે થી ત્રણ વ્યક્તિ માટે
  • 3 થી 4 સરગવાની શીંગ
  • 2 ચમચા બેસન
  • 2 -3 કાપેલા લીલા મરચા
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીઅજમો
  • ૧ નાની ચમચીરાઈ
  • 1 વાટકો ખાટી છાશ
  • 1 ચમચીગોળ કે ખાંડ
  • 1/2 ચમચીનાની ગરમ મસાલો
  • 3ચમચા દહીં
  • 2વઘાર ના મરચા
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • 3 ચમચા તેલ
  • ૧ નાની ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની સિંગો ને ધોઈને કાપી લો. ત્યારબાદ તેને કૂકરમાં બે થી ત્રણ સીટી વગાડી લો.

    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    શીંગ બફાઈ ગયા બાદ તેમાં દહીં અને છાશ એડ કરી લો. અને મિક્સ કરી લો.

    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અજમો હિંગ વઘારના મરચાં અને કાપેલા લીલા મરચા એડ કરો.ત્યાર બાદ તેમાં બેસન એડ કરો.

    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બેસનના બેથી ત્રણ મિનિટ ધીમી આંચ પર ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકાવા દો. ત્યારબાદ આપણે તૈયાર કરેલો સરગવાની સિંગો અને દહીં વાળું મિશ્રણ એડ કરો.

    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ગરમ મસાલો,ગોળ કે ખાંડ, લાલ મરચું પાઉડર મીઠું બધું એડ કરી લો. ધીમી આંચ પર ઉકળવા દો. ઉઠી ગયા બાદ તેમાં કોથમીર એડ કરો અને ગરમા ગરમ બાજરાના રોટલા સાથે સર્વ કરો...

    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર March 25, 2021 02:44

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 25, 2021 15:45
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવા નું શાક શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભેળ કચોરી (Bhel Kachori Recipe In Gujarati)
  2. આદુ લીલી ચા લીમડાની સુકવણી(Ginger Green Tea Curry Leaves Sukavni Recipe In Gujarati)
  3. રાજકોટ ફેમસ બાલાજીની મસાલા સેન્ડવીચ (Rajkot Famous Balaji Masala Sandwich Recipe In Gujarati)
  4. અમદાવાદ નું ફેમસ માસી નું ખીચુ (Amdavad Famous Masi Khichu Recipe In Gujarati)
  5. પાન ફ્લેવર આઈસ્ક્રીમ (Paan Flavour Ice Cream Recipe In Gujarati)
  1. ક્ચ્છી ગુલાબપાક (Kutchhi Gilabpak Recipe In Gujarati)
  2. કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
  3. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
  4. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14779152
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close