લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આથેલા લીંબુ ને ચારણી માં નીતારી લો પછીતેમાદળેલી ખાંડ મિક્સ કરી કપડું બાંધી સૂર્યના તડકામાં ૨ થી૩ દીવસ રાખવું લીંબુ ગળી જાય ચાસણી તૈયાર થાય એટલે તેમાં હિંગ અને લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરો તૈયાર છે લીંબુ નું ખાટું મીઠું અથાણું
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીંબુ નું ઇન્સ્ટન્ટ અથાણું (Limbu Instant Athanu Recipe In Gujarati)
#KS5 પીળી અને પાતળી છાલ વાળા લીંબુ નું અથાણું સરસ બને છે .આ અથાણું ફ્રીજ માં ૫_૬ મહિના રહી શકે છે,તેથી લાંબો સમય સાચવવા તેને ફ્રીજ માં જ રાખવું,બહુ જ સરસ બન્યું છે આ અથાણું તમે પણ બનાવી જોજો. Sunita Ved -
-
-
-
-
-
-
-
લીંબુ નું ગળ્યું અથાણું- આચારી ગળ્યા લીંબુ (ઓઇલ ફ્રી)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7#ઓઇલફ્રી Juliben Dave -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5લાંબો સમય સુધી સાચવી શકાય એવું ચટપટુ અને ચટાકેદાર લીંબુ નું અથાણું જે તમે વઘારેલા ભાત, એકતરીયા ના દાળ ભાત એવી બધી વાનગીઓ સાથે ખાઈ શકો છો અને તમારા સ્વાદને બમણો કરી શકો એવું લીંબુ નું અથાણું અને લીંબુ આપણા સેહત માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
-
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 પોસ્ટ -2 કીચન સ્ટાર ચેલેન્જ ની ખરી ચેલેન્જ સ્વીકારી ઓપ્શન શોધી લીંબુ નું અથાણું બનાવ્યું રિઅલી લીંબુ ને પંદર દિવસ અથાવા દેવા પડે, પણ તેને મેં બાફી ને કર્યું. Bina Talati -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5 અમારા ઘરે અવાર નવાર આ અથાણું બનતું જ હોય છે મેં ગોળ ઉમેરીને બનાવ્યું છે.તો તમારી સાથે એની રેસિપી શેર કરી રહી છું Alpa Pandya -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
ઉનાળો અથાણાં નો રાજા શાક બહુ ઓછા ને ન ભાવતા હોય અથાણું હોય એટલે ભાણુ શોભતું. HEMA OZA -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Suratઆજે આપણે ઝડપથી બને અને ચતાકેદાર એવું લીંબુ નું અથાણું બનાવીસુ Priyanka Mehta -
આથેલા લીંબુ નું અથાણું (Athela Limbu Athanu Recipe In Gujarati)
આથેલા લીંબુ નું અથાણુંHema Vaishnav
-
-
ખજૂર લીંબુ નું અથાણું (Khajoor Limbu Athanu Recipe In Gujarati)
#EB#week1ત્રણ ચાર વર્ષ પહેલા આ અથાણું મારા ફ્રેન્ડ પાસેથી શીખી હતી એ પછી મેં એમાં ઘણા ફેરફાર કરી અને આ રેસિપી બનાવી છે હેલ્ધી છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરશો Sonal Karia -
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5લીંબુનુ ખાટું મીઠું અથાણું Ramaben Joshi -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5Lemon pickleઆજે મેં લીંબુ ના અથાણા ની રેસીપી શેર કરી છે. આ એક ઇન્સ્ટન્ટ અથાણું છે. સામાન્ય રીતે લીંબુ નું અથાણું બનાવતા દસથી પંદર દિવસ થતા હોય છે. પરંતુ આ રીતે બનાવશો તો ફક્ત 1/2 જ કલાકમાં ખુબ સરસ અથાણું બને છે. Unnati Desai -
-
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#KS5 લીંબુ નું મેં ગોળ વાળું ખાટું મીઠું રસીલું સરસ અથાણું બનાવ્યું છે. રોટલી,રોટલો,દાળભાત,ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લગે છે. લીંબુ ની સીઝન માં પાતળી છાલ ના લીંબુ લઈ ને મેં આથી રાખેલાં. આવા મીઠા,અને હળદર માં અથાયેલા લીંબુ પણ ખાવામાં સારા લાગે છે. Krishna Kholiya -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#CJM#Week -2આ અથાણું રોટલી, ભાખરી, પૂરી કે થેપલા સાથે ખુબ જ સરસ લાગે છે.તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
ગાજર મરચાં લીંબુ નું અથાણું (Gajar Marcha Limbu Athanu Recipe In Gujarati)
#WPહા આ અથાણું કોમન આપણે બનાવતા હોય એ જ અથાણું છે અને તમે ત્રણ ની જગ્યાએ વધારે વસ્તુઓથી પણ મિક્સ સ્પીકર અથાણું બનાવી શકો છો આ અથાણા ને લગામ નામ દેવાનું એટલા માટે મને મન થયું કે મારા ઘરના વડીલો મને કાયમ મારો ગરમ કોઠો અને એસીડીટી ની થોડી તકલીફ રહેવાને કારણે અથાણામાં લગામ રાખજે ઓછું ખાજે એટલે મેં અહીં આ નામ રાખેલ છે પહેલા મને ભાતમાં અથાણું ખાવાનું ખૂબ જ શોખ હતો. હજુ ખાવ છું પણ લિમિટમાં Jigna buch -
ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું (Instant Limbu Athanu Recipe In Gujarati)
#KS5આમ તો લીંબુ નું અથાણું બનાવું હોય તો 15 દિવસ તો રાહ જોવી પડે છે કેમ કે તેને કાપી બી કાઢી મીઠુ - હળદર નાંખી 15 દિવસ અથાવા દેવું પડે છે અને પછી બધા મસાલા કરવા ના હોય છે. પણ મેં આજે ઇન્સ્ટન્ટ લીંબુ નું અથાણું બનાવ્યું છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
લીંબુ નું અથાણું (Limbu Athanu recipe In Gujarati)
#KS5કોઈ પણ ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય છે.. કેરી ની જેમ બીજા ઘણા બધા અથાણાં આપડે બનાવી શકીયે છીએ..આમળા, લીંબુ, મિક્સ વેજિ. વગેરે ઘણા બધા અથાણાં બને છે આજે મેં લીમું નું અથાણું બનાવ્યું છે જોઈ લો recipe... Daxita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14779239
ટિપ્પણીઓ (5)