કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#KS5
સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો...

#KS5
સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો...

વધુ વાંચો

સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#KS5
સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો...

#KS5
સુરત નો આ ખૂબ જ જાણીતો નાસ્તો છે.. ત્યાં આ ખૂબ અલગ અલગ પ્રકાર ના લોચા મળે છે. એમનો આ ચીઝ ગાર્લિક લોચો નાના મોટા સૌ ને ભાવે એવો છે.. મેં પણ આજે પહેલીવાર જ બનાવ્યો...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  • 1 કપચણા ની દાળ
  • 1 tbspઅડદ ની દાળ
  • 1 tbspચોખા
  • 2 tbspખાટું દહીં
  • 1 tspહળદર
  • 1 tspહિંગ
  • 2 tbspઆદુ મરચાં ની પેસ્ટ
  • મીઠું
  • 1/8 tspખાવાનો સોડા
  • 2 tspશીંગતેલ
  • 1 tbspમાખણ
  • ચીઝ ખમણેલું
  • 6-7કળી લસણ ઝીણું સમારેલું
  • કોથમીર
  • ✳️લોચા નો મસાલો :
  • 1 tspમરી નો ભૂકો
  • 1 tspસંચળ
  • 1 tspસેકેલા જીરા નો ભૂકો
  • 1 tspચાટ મસાલો
  • 3 tspમરચાં નો ભૂકો
  • 1/2 tspમીઠું
  • ✳️સર્વ કરવા માટે:
  • ફુદીના કોથમીર ની ચટણી
  • 1ડુંગળી સમારેલી
  • લસણ ની ચટણી
  • સેવ
  • કોથમીર
  • 1 tspશીંગ તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તો આપણે માપ મુજબ બન્ને દાળ અને ચોખા ને ધોઈ પાણી માં 6 થી 7 કલાક પલાળશું. ત્યાર બાદ દહીં નાખી ને મિક્સર માં વતી લેશું. યાદ રાખવું કે વાટતી વખતે પાણી નો ઉપયોગ સાવ નહિવત જ કરવો.. કારણ કે ખીરું આપણે એકદમ જાડું રાખવાનું છે. જેથી આથો સરસ આવી જાય. વાટેલા મિશ્રણ ને ગરમ જગ્યા એ આથો લાવવા માટે 6 થી 8 કલાક મુકીશું.

    સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાંથી 3 મોટા ચમચા ખીરું બીજા વાસણ માં લઇ તેમાં 1tsp હળદર, 1tsp આદુ મરચા ની પેસ્ટ,મીઠું,1/8 ચમચી ખાવા નો સોડા નાખી તેમાં જરૂર મુજબ પાણી નાખી ઢોકળા કરતાં સહેજ પાતળું ખીરું બનાવશું. મિક્સ કરી લેશું બધું.

    સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સ કરેલા ખીરા ને તરત જ ગ્રીસ કરેલી થાળી માં નાખી ગરમ કરેલા ઢોકળીયા માં 6 મિનિટ થવા દેસુ.6 મિનિટ પછી ઢાંકણ ખોલી તેના પર 1tbsp બટર,1tsp સમારેલું લસણ, ચીઝ ખમણેલું, કોથમીર,1/8 તડપ લોચા મસાલો નાખી બધી બાજુ સ્પ્રેડ કરી ફરી ઢાંકણ ઢાંકી 10 મિનિટ મીડીયમ તાપે થવા દેશું.

    સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બસ તો 15 મિનિટ માં આપનો લોચો રેડી છે તેને તાવીથા વડે ડીશ માં ગરમગરમ પીરાશસું. ઉપર થી ફરી સીંગતેલ, લોચા મસાલો.. મસાલા ની બધી જ સામગ્રી ભેગી કરી મિક્સ કરવાનું.. એ છાંટવાનો.. અને ચટણી, ડુંગળી, સેવ નાખી સર્વ કરવાનો...

    સુરતી ચીઝ ગાર્લિક લોચો (Surati Cheese Garlic Locho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર March 27, 2021 09:36
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
April 01, 2021 10:55
Wah......😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ લસણ લોચો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર કોર્ન ગોટાળા (Paneer Corn Gotala Recipe in Gujarati)
  2. સાંભાર પ્રિમિક્સ(Sambhar Premix Recipe In Gujarati)
  3. સાંભાર(sambar. Recipe in Gujarati)
  4. લાલ મરચા ની સૂકવણી (Lal Marcha Sukavani Recipe In Gujarati)
  5. ચીકુ ની ચીપ્સ (Chikoo Chips Recipe In Gujarati)
  1. ભાત ના ભજીયા (Bhat Bhajiya Recipe In Gujarati)
  2. દુધીનો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
  3. મસાલા લીંબુ અથાણુ (Masala Limbu Athanu Recipe In Gujarati)
  4. લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14788379
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close