ઘઉંના લોટની બનાના ચોકલેટ પેનકેક (Wheat Flour Banana Chocolate Pancake Recipe In Gujarati)
Saloni Chauhan @Salonipro11
ઘઉંના લોટની બનાના ચોકલેટ પેનકેક (Wheat Flour Banana Chocolate Pancake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉંનો લોટ, ખાંડ કોકો પાઉડર લેવું અને તેમાં કેળા ના કટકા કરીને નાખી દેવા.
- 2
હવે તેમાં ૧ કપ દૂધ નાંખી મિક્સ કરવું. ત્યારબાદ બીજો કપ દૂધ ધીરે ધીરે નાખતા જવું અને મિક્સ કરતા રહેવું ખીરું બરાબર તૈયાર થાય તેટલું જ દૂધ એડ કરવો.
- 3
દૂધ એડ કર્યા પછી તેમાં સોડા નાખવું અને ફરીથી બરાબર મિક્ષ કરી લેવું.
- 4
હવે આ તૈયાર કરેલા પેનકેક ના ખીરા ને તવી ઉપર થોડું ઘી લગાડી તેમાં રેડી દેવું અને ધીમા તાપે તેને પાકવા દેવું.
- 5
ફરી ઘી લગાડી તેને ઉલટાવી દેવું અને ફરી ૨ થી ૩ મિનિટ ધીમા તાપે પકાવો.
- 6
તૈયાર પેનકેક ને ક્રિમ અને કેળા થી સજાવો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14790341











ટિપ્પણીઓ