રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati)

રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર (Restaurant Style Kadhai Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસાલો બનાવવા માટે એક પેનમાં મરી,તમાલપત્ર જીરુ, આખા ધાણા, તજ,ઇલાયચી બધાને ડ્રાય રોસ્ટ કરી ઠંડો થઈ જાય પછી મિક્સરમાં ક્રશ કરી લેવું ક્રોસ કરતી વખતે તમાલપત્ર કાઢી નાખવું આ મસાલો બધા પંજાબી શાકમાં કે પનીર ના શાક માં નાખી શકાય છે તમે તેને સ્ટોર કરીને પણ રાખી શકો છો
- 2
હવે એક પેનમાં થોડું તેલ મૂકી કાંદા અને ટામેટાને સાંતળી લેવા તેમાં થોડું મીઠું અને ચપટી ખાંડ નાખવી અને તમાલપત્ર નાખવું તેને પાંચથી સાત મિનિટ સુધી પકાવું ઠંડુ થાય પછી તેને મિક્સરમાં પીસી લેવું પીસતી વખતે તમાલપત્ર કાઢી લેવું
- 3
હવે પેનમાં થોડું બટર લેવું ગરમ થાય પછી તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખવી ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર અને હળદર નાંખી મિક્સ કરવું ત્યાર બાદ તૈયાર કરેલી ગ્રેવીનાંખી સાંતળવું હવે તેમાં તૈયાર કરેલો મસાલો એક ચમચી નાખો થોડું ચડી જાય પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાખવું અને થોડું પાણી નાખવું હવે ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનીટ સુધી પકાવવું
- 4
હવે તેમાં પનીરના ક્યૂબ્સ નાખવા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવું વધારે ટેસ્ટી બનાવવા માટે મલાઈ નાંખવી અને કસુરી મેથી નાખવી ત્યારબાદ બધુ બરાબર મિક્સ કરી છેલ્લે લીલા ધાણાથી ગાર્નિશ કરવું
- 5
તો તૈયાર છે હવે રેસ્ટોરન્ટ સ્ટાઇલ કઢાઈ પનીર હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવું
Similar Recipes
-
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
પંજાબી શાકમાં પનીરનું શાક લગભગ દરેક ને ભાવતું હોય છે. પનીરનું શાક ઘણી જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આજે મેં કઢાઈ પનીર બનાવ્યું છે.#GA4#Week23 Vibha Mahendra Champaneri -
કઢાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#kadhaipaneer#cookpadindia#cookpadgujaratiPost 1કી વર્ડ: પનીરપનીર ની ખૂબ જ લોકપ્રિય પંજાબી સબ્જી🥰Sonal Gaurav Suthar
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4 #Week23આ રેસિપીમાં એટલા માટે બનાવી કે મારા બંને બાળકોને પનીરની સબ્જી ખૂબ જ પસંદ છે Sneha Raval -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23સામાન્ય પંજાબી સબ્જી કરતા આ સબ્જી નો ટેસ્ટ સાવ અલગ જ હોય છે આ સબ્જીમાં કેપ્સીકમ અને કસૂરી મેથીનો સ્વાદ ખુબ જ સરસ આવે છે આ સબ્જી થોડી spicyબને છે. Kashmira Solanki -
-
-
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
-
-
-
કઢાઈ પનીર(Kadai Paneer Recipe In Gujarati)
#નોર્થકડાઈ પનીર એ પંજાબ માં બનતું ફેમસ શાક છે .આમ તો બધા પંજાબી શાક માં એક જ જેવી જ ગ્રેવી હોય છે અને આમાં કેપ્સીકમ અને પનીર નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે ડુંગળી ના મોટા ટુકડા એનો વધુ નિખાર લાવે છે.આવી વરસાદ ની સીઝન માં spicy ચટાકેદાર શાક ખાવાની ખૂબ જ મજા આવે. Keshma Raichura -
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર મસાલા (Restaurant Style Matar Paneer Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshree Chotalia -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe In Gujarati)
#GA4#Week23Key word: kadhai paneer#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર અંગારા (Restaurant style paneer Angara recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસીપી#માઇઇબુક Devika Panwala -
-
-
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આજે મે બધા નેભાવતું અને બનવમાં પણ સેહલું છે તો જટ પટ બની જાય છે. સ્વાદ માં પણ લાજવાબ છે તો મને આશા છે કે તમને ગમશે.#GA4#Week 23. Brinda Padia -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા (Restaurant Style Rajma Recipe In Gujarati)
#GA4#Week21અહીં મે રાજમાની એક બહુ જ સરસ રેસીપી શેર કરી છે .જરૂરથી ટ્રાય કરજો .અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. Mumma's Kitchen -
-
More Recipes
ટિપ્પણીઓ (3)