કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#CT

આજે મેં મહારાષ્ટ્રીયન વાનગી મિસળ-પાઊ બનાવી છે. જે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પણ મહારાષ્ટ્રની બહાર બિજા રાજ્યમાં પણ પ્રખ્યાત થઈ રહી છે.

#CT

આજે મેં મહારાષ્ટ્રીયન વાનગી મિસળ-પાઊ બનાવી છે. જે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પણ મહારાષ્ટ્રની બહાર બિજા રાજ્યમાં પણ પ્રખ્યાત થઈ રહી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક ૪૫ મિનિટ
૩ લોકો માટે
  • ૧.૫ કપ આખી મસુર, મગ, મઠ, નાની ચોળી
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીઘી
  • ૧/૨ ચમચીહિંગ
  • ૯-૧૦ કળી લસણ
  • ૫-૬ નંગ લીલા મરચાં
  • ૧ ટુકડોઆદુંનો નાનો
  • ૫ નંગટામેટાં
  • ૮-૯ નંગ ડુંગળી મિડીયમ સાઈઝની
  • ૨ ચમચીગરમ મસાલો
  • 3 ચમચીલાલ મરચું
  • ૨ ચમચીધાણાજીરું
  • 3 ચમચીહળદર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧પેકેટ પાઊ
  • ગાર્નિશિંગ માટે
  • ૧ વાટકીડુંગળી
  • ૧ વાટકીલીલી ચટણી
  • ૧ વાટકીખજૂર આમલીની ચટણી
  • ૧ વાટકીદહીં
  • ૧ વાટકીલસણની ચટણી
  • ૧ વાટકીસૂકા કોપરાનું છીણ
  • ૧ વાટકીમીઠું ચવાણું
  • ૧ વાટકીતીખું ચવાણું
  • ૧ વાટકીસેવ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક ૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેં ૧.૫ કપ આખી મસુર, મગ, મઠ, નાની ચોળીને એક કપડાંમાં ફણગાંવા માટે મૂકયા.

    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક દિવસ ફણગાંવ્યા પછી એને હળદર નાખીને બાફવા.

    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ગ્રેવી માટે એક મિક્ષ્ચરમા ટામેટાં, ડુંગળી, લસણ, લીલા મરચાં, આદું નાખીને પેસ્ટ બનાવી.

    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ એક કડાઈમાં તેલ નાખીને હિંગ નાખીને ગ્રેવી નાખો.

  5. 5

    પછી આ ગ્રેવીમાં બધા મસાલા (હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું સ્વાદ અનુસાર, ગરમ મસાલો) ઉમેરી અને ગ્રેવીને તેલ છુટું પડે ત્યાં સુધી પકાવી. પછી એમાં કોપરાનું છીણ નાખીને અને ફરીથી ગ્રેવીને પકવી.

    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગ્રેવી તૈયાર થઈ પછી એમાં બાફેલું મિસળ નાખીને મિક્સ કરો.

    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    પછી આ મિસળને ૧૦ મિનિટ ગ્રેવીમાં એક રસ થવા દો. પછી એમાં ફરીથી ઘીમાં લાલ મરચું નાખીને વઘાર કરો. અને એને મિસળ પર નાખો.

    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    અને હવે આ મિસળ ખાવા માટે તૈયાર છે તો એને ચવાણું, સેવ, ચટણીઓ, દહીં તથા પાઊ સાથે પીરસો.

    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    મહારાષ્ટ્રના પ્રખ્યાત મિસળ-પાઊ (Maharastra Famous Misal Paau Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર March 30, 2021 17:42
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
May 13, 2021 11:12
Wow ..mast 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
  2. સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
  3. સેઝવાન રોલ લોચો (Schezwan Roll Locho Recipe in Gujarati)
  4. દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)
  5. ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)
  1. મુંબઈ બોરીવલી નુ ફેમસ ચુરા-વડાપાઉ (Mumbai Borivali Famous Chura Vadapav Recipe In Gujarati)
  2. દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
  3. કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
  4. આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14802365
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close