સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe in Gujarati)

Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે પ્રક્રિયાને પાણીથી ધોઈ અને તેને બાફી લેશો
- 2
બફાઈ અને ઠંડા થઈ જાય પછી તેની છાલ કાઢી મિડિયમ સાઈઝના ટુકડા કરવા અને એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ નાખી બધા ટુકડાને સેલો ફ્રાય કરી લેવા અને સાઈડ માં રાખવું
- 3
હવે એક બાઉલમાં ડુંગળી ટામેટાં લીલા મરચાં લાલ મરચું પાઉડર ચાટ મસાલો મીઠું લીંબુનો રસ ખજૂર આમલીની ચટણી ધાણા નાખી મિક્સ
- 4
હવે આ મિશ્રણમાં ફ્રાય કરેલા શક્કરિયા નાખવા અને એકદમ હળવા હાથે મિક્સ કરવું
- 5
તો તૈયાર છે આપણી સ્વીટ પોટેટો ચાટ તો તેના ઉપર દાડમ અને ધાણા છાંટી સર્વ કરો
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806058























ટિપ્પણીઓ (6)