સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe in Gujarati)

Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે પ્રક્રિયાને પાણીથી ધોઈ અને તેને બાફી લેશો
- 2
બફાઈ અને ઠંડા થઈ જાય પછી તેની છાલ કાઢી મિડિયમ સાઈઝના ટુકડા કરવા અને એક પેનમાં બેથી ત્રણ ચમચી તેલ નાખી બધા ટુકડાને સેલો ફ્રાય કરી લેવા અને સાઈડ માં રાખવું
- 3
હવે એક બાઉલમાં ડુંગળી ટામેટાં લીલા મરચાં લાલ મરચું પાઉડર ચાટ મસાલો મીઠું લીંબુનો રસ ખજૂર આમલીની ચટણી ધાણા નાખી મિક્સ
- 4
હવે આ મિશ્રણમાં ફ્રાય કરેલા શક્કરિયા નાખવા અને એકદમ હળવા હાથે મિક્સ કરવું
- 5
તો તૈયાર છે આપણી સ્વીટ પોટેટો ચાટ તો તેના ઉપર દાડમ અને ધાણા છાંટી સર્વ કરો
- 6
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્વીટ પોટેટો ચાટ(Sweet potato chat recipe in gujarati)
શક્કરિયા કેરોટીન થી સમૃદ્ધ છે .શક્કરિયા માનવ શરીર માટે લાભો થી ભરપૂર છે .શક્કરિયા માં કાર્બોહાઈડ્રેડ ,ફાઈબર ,વિટામિન એ ,બી ,સી આવેલું છે .શક્કરિયા બાળકો માટે ખાવું ખુબ જરૂરી છે .બાળકો ની વૃદ્ધિ અચાનક બંધ થઈ જાય તો શક્કરિયા ખાવા થી સારું થઈ શકે છે .શક્કરિયા આંખો માટે ખુબ જ ફાયદાકારક છે .શક્કરિયા ખાવા થી હાડકા મજબૂત બને છે અને હૃદય ની બીમારીથી પણ રાહત મળે છે .#GA4#Week11Sweet potato Rekha Ramchandani -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MVF#Cookpadgujarati ચાટ નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી મોસમમાં ઝરમર વરસતા વરસાદની સાથે સાંજના સમયે કોર્ન ચાટ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. Ankita Tank Parmar -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha -
-
-
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
#FRશિવરાત્રી સ્પેશીયલ ફરાળી રેસીપી Falguni Shah -
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
-
-
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦ રેસીપી#SSR : છોલે ચણા ચાટચાટ નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે અને લારી પર મળતું street food દેખાવા માંડે છે . કોઈ પણ ચાટ હોય બધા ની ફેવરિટ હોય છે. તો આજે મેં છોલે ચણા ચાટ બનાવ્યું. Sonal Modha -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
-
-
-
-
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
-
-
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
-
સ્વીટ પોટેટો ચાટ (Sweet Potato Chaat Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે મારા બાળકોને બહુ ફેવરેટ છે Falguni Shah -
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#SF#streat food recipe challenge#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806058
ટિપ્પણીઓ (6)