કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat

#AM2 ગરમીની ઋતુ માં અને નાના મોટા ને બધા ને ભાવે તેવો ક્રીમી મેક્રોની પુલાવ મે બનાવેલ છે.....

#AM2 ગરમીની ઋતુ માં અને નાના મોટા ને બધા ને ભાવે તેવો ક્રીમી મેક્રોની પુલાવ મે બનાવેલ છે.....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30-40 મિનિટ
3-4 વ્યક્તિ
  1. 1/2 કપબાફેેલી મકાઈ
  2. 1/2 કપસ્ટિમ કરેલી બેબી કોર્ન
  3. 1/2 કપબારીક સમારેલા મશરૂમ
  4. 1/2 કપબારીક સમારેલાા કેપ્સીકમ
  5. 1/2 કપબારીક સમારેલી ફણસી
  6. 1/2 કપબારીક સમારેલ ફ્લાવર
  7. 1/2 કપબારીક સમારેલું ગાજર
  8. 1/2 કપવટાણા
  9. 1/4 કપબારીક સમારેલું લસણ
  10. 3+2+1 ચમચી ઓરેગાનો
  11. 3+2+1 ચમચી ચીલી ફ્લેક્સ
  12. 1/4+1/4 ચમચી મરી પાઉડર
  13. 2 ચમચીતેલ
  14. સ્વાદ અનુસારમીઠું
  15. 4-5 ચમચીમેંદાનો લોટ
  16. 1+1/2 ગ્લાસ દૂધ
  17. 1/4 કપદૂધ નો પાઉડર
  18. 1/4 કપતાજી મલાઈ
  19. 3 ચમચીખાંડ
  20. 2 નંગચીઝ ક્યુબ
  21. 3 ચમચીબટર
  22. 3 કપબાફેલાં ભાત
  23. 1 કપબાફેલી મેક્રોની
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30-40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ અને બારીક સમારી લો મકાઈ ને બાફી લો અને બેબી કોને સ્ટીમ કરી લો. એક કડાઈમાં તેલ મૂકી બધા શાકભાજી માં મીઠું નાખી ક્રચી રહે તે રીતે પકાવી લો. છેલ્લે તેમાં ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મરી પાઉડર નાખી મિક્સ કરો તો તૈયાર છે ક્રાંચી વેજીટેબલ

    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભાત અને મેક્રોની માં સ્વાદ અનુસાર મીઠું નાખી ને પકાવી લો.

    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં મેંદો નાખી આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકોવાનો છે. હવે તેમાં દૂધ ઉમેરી તેને સતત હલાવવાનું છે. લોટ અને દૂધ બરાબર મિક્સ થઈ જાય ત્યાર બાદ તેમાં દૂધ નો પાઉડર, ફ્રેશ ક્રીમ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો,મરી પાઉડર, ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો અને મિક્સ કરો. હવે આ ક્રીમી સોસ તૈયાર છે.

    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં બટર લો. તેમાં મિક્સસ વેજિટેબલ, રાઈસ, મેક્રોની, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી મિક્સ કરો.

    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવેે મેક્રોની પુલાવ અને ક્રીમી સોસ બને ગરમ કરો. પ્લેટ માં મેક્રોની પુલાવ ઉપર ક્રીમી સોસ નાખી સર્વ કરો.... તો તૈયાર છે. ક્રીમી મેક્રોની પુલાવ

    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર April 09, 2021 13:09
Surat

ટિપ્પણીઓ (7)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 13, 2021 10:22
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રોઝ ફીરની (Rose Phirni Recipe In Gujarati)
  2. દ્રાક્ષનો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
  3. અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
  4. કાબુલી ચણા પુલાવ (Kabuli Chana Pulao Recipe In Gujarati)
  5. દમ બિરયાની (Dum Biryani Recipe In Gujarati)
  1. ચીઝ બ્રસ્ટ સેન્ડવિચ (Cheese Burst Sandwich Recipe In Gujarati)
  2. પ્રીમિક્સ ઈડલી (Premix Idli Recipe In Gujarati)
  3. દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
  4. રોટલી ના પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14837410
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close