રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ
#KS6

રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

કુકપેડ કિચન સ્ટાર ચેલેન્જ
#KS6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
બે લોકો માટે
  1. ૧ કપરાંધેલા ભાત
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 1/2 કપ ભાખરી નો લોટ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૩ ચમચીદહીં
  6. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૩ ચમચીધાણાજીરું પાઉડર
  8. 2 ચમચીહળદર
  9. ૧ નાની ચમચીહિંગ
  10. ચમચીરાઈ
  11. 1 ચમચીજીરૂ
  12. 3 મોટી ચમચીતેલ
  13. ૧ કપપાણી
  14. ૨ કપછાશ
  15. 1 મોટી ચમચીઆદુ મરચા લસણ ક્રશ કરેલા
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મુઠીયા બનાવવા માટે એક બાઉલમાં રાંધેલો ભાત લઈને એની અંદર દહીં નાખી દસથી પંદર મિનિટ રહેવા દેવ

  2. 2

    15 મિનિટ પછી તેની અંદર ચણાનો લોટ ભાખરી નો લોટ નાખી મિક્સ કરવું

  3. 3

    હવે તેની અંદર સાત મુજબ મીઠું મરચું હળદર ધાણાજીરું અને બે ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4
  5. 5

    આવું મિશ્રણ તૈયાર થશે

  6. 6

    પછી તેમાંથી તેલવાળો હાથ કરી મુઠીયા વાળી લેવા

  7. 7

    હવે એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ હિંગ નાખી પાણી ક્રશ કરેલા આદુ મરચાં નાખી પછી તરત છાશ નાખી હલાવતા રહેવું જેથી છાસ ફાટી ના જાય

  8. 8

    હવે તેમાં પ્રમાણે મીઠું મરચું હળદર અને ધાણાજીરું નાખી મિક્સ કરો

  9. 9

    પછી મુઠીયા નાખી મિક્સ કરવું

  10. 10
  11. 11

    મુઠીયા માં આપણે ચણાનો લોટ નાખ્યો છે એટલે ઘટ થઇ જશે

  12. 12

    બસ પછી મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવું એટલે મિશ્રણ ઘટ્ટ પણ થઈ જશે અને મુઠીયા ચડી પણ જશે

  13. 13

    પછી તેમાં કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું રસિયા મુઠીયા ખૂબ જ ટેસ્ટી લાગે છે

  14. 14

    મિત્રો આપણા ઘરમાં બપોરે ભાત બનાવ્યા હોય તો ઘણી વખત વધી પણ જતા હોય છે તો આવી રીતે મુઠીયા બનાવીએ તો ભાત નો પણ ઉપયોગ થઇ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes