પ્રીમિક્સ ઈડલી (Premix Idli Recipe In Gujarati)

આપણા બધાના ઇડલી સંભાર ફેવરિટ હશે અને ઇડલીનું નામ સાંભળતાથી મોઢામાં પાણી આવી જતુ હશે.અડદની દાળ અને ચોખાની બનેલી ઇડલી લોકો ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. સવારે બ્રેકફાસ્ટમાં ઇડલી ખાવાથી સારા માત્રામાં ન્યૂટ્રિશન મળે છે. પરંતુ શું તમે જાણો છો સ્વાદિષ્ટ ઇડલી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે.
મોટા ભાગે આપણે ઈડલી દાળ-ચોખા પલાળી રાખી અને પછી પીસી ને બનાવી અથવા તો બજાર માથી તૈયાર લોટ લાવી પલાળી ને બનાવતા હોય છે.પણ અહીં આપણે તેનુ પ્રીમિક્સ કઈ રીતે બનાવતાં જોઈએ. જે બનાવી લો તો આપણુ ઈડલી બનાવવા નુ કામ 1/2 થઈ જાય છે. આ લોટ મા પૌંઆ નાખ્યા હોવાથી ઈડલી એકદમ સોફ્ટ અને વ્હાઈટ બને છે. આ લોટ ને એરટાઈટ ડબ્બામાં લાંબો સમય સુધી સાચવી શકી છે.
પ્રીમિક્સ ઈડલી (Premix Idli Recipe In Gujarati)
આપણા બધાના ઇડલી સંભાર ફેવરિટ હશે અને ઇડલીનું નામ સાંભળતાથી મોઢામાં પાણી આવી જતુ હશે.અડદની દાળ અને ચોખાની બનેલી ઇડલી લોકો ખૂબ જ ખાવાનું પસંદ કરે છે. સવારે બ્રેકફાસ્ટમાં ઇડલી ખાવાથી સારા માત્રામાં ન્યૂટ્રિશન મળે છે. પરંતુ શું તમે જાણો છો સ્વાદિષ્ટ ઇડલી વજન ઉતારવા માટે પણ ફાયદાકારક છે.
મોટા ભાગે આપણે ઈડલી દાળ-ચોખા પલાળી રાખી અને પછી પીસી ને બનાવી અથવા તો બજાર માથી તૈયાર લોટ લાવી પલાળી ને બનાવતા હોય છે.પણ અહીં આપણે તેનુ પ્રીમિક્સ કઈ રીતે બનાવતાં જોઈએ. જે બનાવી લો તો આપણુ ઈડલી બનાવવા નુ કામ 1/2 થઈ જાય છે. આ લોટ મા પૌંઆ નાખ્યા હોવાથી ઈડલી એકદમ સોફ્ટ અને વ્હાઈટ બને છે. આ લોટ ને એરટાઈટ ડબ્બામાં લાંબો સમય સુધી સાચવી શકી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ, ચોખા,મેથીના દાણા,પૌંઆ આ બધાં ને તડકે 3-4 કલાક તપાવી લો. હવે મિક્સરમાં પહેલા ચોખા પીસી લો. પછી દાળ,મેથીના દાણા,પૌંઆ બધુ એક સાથે બારીક પીસી લો.હવે આ બન્ને મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી લો. આ લોટ ને એરટાઈટ ડબ્બામાં ભરી લો.
- 2
હવે ઈડલી બનાવવા માટે 3 વાટકી લોટ લઈ તેમાં ગરમ પાણી અને દહીં નાખી મિક્સ કરી બેટર તૈયાર કરી ઢાંકીને 6-7 કલાક માટે ગરમીવાળી જગ્યાએ/ તડકામાં આથો લાવવા મૂકી દો.
- 3
હવે ઈડલી મેકરમા 2 ગ્લાસ પાણી મૂકી ગરમ થવા મૂકો તેમાં તેલ થી ગી્સ કરેલું સ્ટેન્ડ મૂકો.હવે ઈડલી બેટરમા મીઠું નાખી મિક્સ કરો. હવે થોડા થોડા બેટરમા 1/4 ચમચી સોડા નાખી તેના પર 2 ચમચી પાણી નાંખી મિક્સ કરી સ્ટેન્ડ માં બેટર નાખી 10-13 મિનિટ કૂક કરો.હવે ઈડલી ને સ્ટેન્ડ માં થી કાઢી ચટણી અને પોડી પાઉડર સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી પ્રીમિક્સ
#RB5#Week -5આ ઈડલી પ્રીમિક્સ માંથી ઈડલી બહુ ફટાફટ બની જાય છે અને એકદમ સોફ્ટ બને છે. Arpita Shah -
પ્લેટ /થાટ્ટે ઈડલી (Thatte idli Recipe in Gujarati)
#GA4 #WEEK8 થાટ્ટે ઇડલી એ કર્ણાટકની એક ખૂબ જ પ્રચલિત નાસ્તાની વેરાઈટી છે. તેને પ્લેટ ઇડલી પણ કહેવામાં આવે છે. આ ઈડલી રેગ્યુલર કરતા પતલી અને સાઇઝમાં મોટી હોય છે ફ્લેટ પ્લેટ મા ઇડલી ઉતારવા માં આવે છે. Bansi Kotecha -
પ્રીમિક્સ એગલેસ કેક (Premix Eggless Cake Recipe In Gujarati)
#એગલેસ કેકઆ એક પ્રીમિક્સ કેક છે. તે ફક્ત બે ઘટકોથી બનેલું છે. આ ગેરેન્ટીક કેક રેસીપી છે. આ કેક બનાવવી ખૂબ જ સરળ છે અને કોઈપણ તેને બનાવી શકે છે. આ ગેસ પર બનાવવામાં આવે છે. Deepa Patel -
-
રબડી મટકા કુલફી પ્રીમિક્સ (Rabdi Matka Kulfi Premix Recipe In Gujarati)
#holi21#holi_special#cookpadgujrati2 in 1 rabdi cum matka kulfi.. From its premixસખીઓ.. આટલી ગરમી માં આપણે રસોડા માં બઉ સમય કાઢ્યા વગર એકદમ ફટાફટ ઠંડી ઠંડી કુલ્ફી અને જમવા માં dessert તરીકે રબડી મળી જાય અને પણ મન થાય ત્યારે કલાકો દૂધ ઉકાલ્યા વગર!!તો કેવી મજા પડી જાય!😍આપણે બનાવીશું આજે આ બને આઈટમ એમના બનાવી ને સ્ટોર કરી શકીએ તેવા ઝટપટ પ્રેમિક્સ માંથી... ચાલો પ્રીમિક્સની રેસીપી લખી લઈએ. Noopur Alok Vaishnav -
ઈડલી ચીલી ડ્રાય (Idli Chili Dry Recipe In Gujarati)
આ ઈડલી ચીલી ડ્રાય મે ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. મે Mtr ની રવા ઈડલી પ્રીમિકસ ની ઈડલી બનાવી ચાઇનીઝ ટચ આપી વઘારી છે. જે ખુબ ઝડપથી બની જાય છે. Hetal Chirag Buch -
લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
#ST#idli#lavaidli#sambharstuffedidli#innovativesouthfusion#idlisambharcupcakes#cookpadgujaratiસાંભાર ભરેલી ઈડલી એ નાસ્તા અને રાત્રિ ભોજનમાં બનતી જોવા મળે છે. ઈડલી બનાવવી ખૂબ જ સરળ અને સ્વાદમાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. આ લાવા ઈડલીની રેસીપી નિયમિત ઇડલી સાંભારથી અલગ રીતે બનાવવામાં આવે છે. જો તમે મારી જેમ ઈડલીના ચાહક છો, તો આ રેસીપી ચોક્કસપણે તમારી ફેવરિટ બનશે. સાંભાર ભરેલી ઈડલી એટલે કે લાવા ઈડલીને કાપવામાં આવે ત્યારે તેમાંથી સાંભાર બહાર આવે છે જે દેખાવમાં લાવા જેવો હોય છે. આથી, આ ઈડલી લાવા ઈડલી તરીકે ઓળખાય છે. Mamta Pandya -
મસાલેદાર કોદરી ની મીની ઈડલી
#સ્ટાર્ટ#સ્ટાર્ટરઆપણે રવા અને ચોખાની ઇડલી રેગ્યુલર ખાતા હોય છે.આજે આપણે હેલ્ધી એવી કોદરી ની ઈડલી બનાવી. Krishna Rajani -
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB ફ્રેન્ડ્સ જ્યારે આપણા ઘરે મહેમાન આવે અને ઈડલી બનાવી હોય અને ઘણી બધી વધી પડે ને તો આવી રીતે ફ્રાઈડ રવા ઈડલી chat બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવશે. એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી લાગશે. Varsha Monani -
મસાલા રવા ઈડલી (Masala rava idli recipe in Gujarati)
#EB#week1#MA સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલી ને ઈન્સ્ટન્ટ ઇડલી તરીકે પણ બનાવી શકાય. અચાનક મહેમાન આવી જાય ત્યારે, બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે મસાલા રવા ઈડલી બનાવી છે. જે બનાવવા માટે રવા ઈડલી તો બનાવી જ લેવાની છે ત્યાર પછી તેનો એક મસાલો તૈયાર કરી તેને તેમાં ડીપ કરી અને સર્વ કરવાની છે. તો ચાલો જોઈએ આ મસાલા રવા ઈડલી કઈ રીતે મેં બનાવી છે. Asmita Rupani -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
પ્રીમિક્સ એગલેસ કેક (Premix Eggless Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેકઆ એક પ્રીમિક્સ કેક છે. તે ફક્ત બે ઘટકોથી બનેલું છે. આ ગેરેન્ટીક કેક રેસીપી છે. આ કેક બનાવવી ખૂબ જ સરળ છે અને કોઈપણ તેને બનાવી શકે છે. આ ગેસ પર બનાવવામાં આવે છે. Deepa Patel -
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6 સામાન્ય રીતે આપણે ઈડલી ખીરું બનાવી કરીએ છીએ. પરંતું મેં થોડું ઈનોવેટીવ અપનાવી ઈડલી બનાવી ફ્રાય કરેલ છે.જે ટેસ્ટમાં ખૂબજ સરસ લાગે છે. Smitaben R dave -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
ગુંટુર ઈડલી (Guntur Idli Recipe In Gujarati)
ગુંટુર ઈડલી બનાવવા માટે એક ખસ મસાલો બનાવવામાં આવે છે. ઈડલી ઉપર ઘી લગાવી ને મસાલો લગાવી ને પીરસવા માં આવે છે Daxita Shah -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
પ્રિમિકસ ઈડલી
ઈડલી નો લોટ દળી ને તેને સ્ટોર કરવાથી જ્યારે મન થાય ત્યારે ઈડલી,ઢોસા બનાવી ને ખાય શકાય છે.જે દાળ, ચોખા પલાળી ને આપણે બનાવીએ છીએ એવા જ બને છે. Varsha Dave -
ઈડલી
#ચોખા(ઈડલી નાં ખીરા માટે 2 વાટકી ચોખા અને 1 વાટકી અડદ ની દાળ ને આટા મેકર માં દળી ને રેડી રાખવું જેથી જ્યારે ઉપયોગ મા લેવું હોય ત્તયારે ફટાફટ પલાળી ને બનાવી સકાય) Daksha Bandhan Makwana -
પોડી ઈડલી(podi idli in gujarati)
#વિકમીલ૧અહિ એક અલગ રીતે ઈડલી બનાવી છે. જે ખાવામાં થાેડી તીખી અને ચટપટી છે. Ami Adhar Desai -
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
દક્ષિણ ભારત નું ફેમસ ફૂડ જે હવે આપણા રસોડે વધારે બને છે..આ બેટર થી ઈડલી તો બનાવીએ જ,સાથે સાથે ઢોકળા અને ઉત્તપમ પણ બનાવી દઈએ..😊 Sangita Vyas -
ચીઝ ચટણી ઈડલી સેન્ડવીચ (Cheese Chutney Idli Sandwich Recipe In Gujarati)
#GA4#Week17#cheeseઆપણે વેજિટેબલ સેન્ડવીચ તો રોજ ખાતા હોય છે...તો આજે આ ચીઝ ચટણી સાથે ઈડલી સેન્ડવીચ બનાવી છે. Namrata sumit -
રસમ વેજ. રવા ઈડલી ફ્રાય(Rasam Veg. Rava Idli recipe in Gujarati) (Jain)
#FFC6#Week6#fry_Idli#Rasam#Ghee#breakfast#lunchbox#CookpadIndia#COOKPADGUJRATI આ એક વિશિષ્ટ સ્વાદ ધરાવતી ઇડલી છે. એ ખૂબ બધા શાકભાજી ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તે ધી માં ફ્રાય કરીને તેમાં રસમ ની ફ્લેવર્સ આપી ને તૈયાર કરી છે. આથી આ અન્ય ઈડલી કરતાં સ્વાદ માં ખૂબ જ અલગ લાગશે. તો આ ઈડલી ચોક્કસથી ટ્રાય કરજો. આ ઈડલી સવારના નાસ્તામાં, સાંજના ડિનરમાં તથા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય છે ટ્રાવેલિંગ દરમિયાન પણ આવી ઈડલી તૈયાર કરી ને સાથે લઈ જઈ શકાય છે. Shweta Shah -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
શેઝવાન પનીર સ્ટફ્ડ ઈડલી(paneer stuff idli recipe in gujarati)
આ ઈડલી યુનીક છે અને આ ઈડલી ટીફીનમાટે ઉપયોગી છે અને આ ઈડલી ચટણી સાથે સર્વ કરી શકાય છે અને દહીં સાથે ચટણી મીક્સ કરી સ્વિંગ થાય છે Subhadra Patel -
રાગી સુજી ઈડલી (Ragi Sooji Idli Reicpe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ... ગઈ કાલે મેં તમારા સાથે રાગી ના ઢોસા ની રેસિપી શેર કરી હતી...તો તે બેટર માં આપણે થોડું મેકોવર કરી ને ઈડલી બનાવી છે તો ચાલો રેસિપી જોઈએ. Komal Dattani -
ફલાહારી ઇડલી રિંગ્સ (Farali Idli Rings Recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીચેલેન્જ_પોસ્ટ_2 આજે હુ લઇ ને આવિ છુ ઉપવાસ માટે ની મારી બીજી રેસીપી - ફરાળી ઇડલી પણ મે તેનુ નામ ફલાહારી ઇડલી રિંગ્સ આપ્યુ છે. આ ઇડલી મે મોરૈયો અને સાબુદાણા ને પીસી એનો લોટ તૈયાર કરી ને બનાવી છે. મે આ ઇડલી માટે સ્પેસીયલ ફરાળી ગ્રિન ચટણી - લીલી કોથમિર ને ફૂદિના ની બનાવી છે. આ ચટણી સાથે ઇડલી ખાવા ની મજા આવે છે. તમે પણ મારી આ ફરાળી રેસીપી એક વાર ટ્રIય જરુર થી કરજો. Daxa Parmar -
રવા થટે ઈડલી(Rava Thatte Idli Recipe In Gujarati)
#EBWeek 1એમ તો ઈડલી ને અડદની દાળ અને ચોખાને પલાળીને પછી એને દળીને બનાવવામાં આવે છે તેમાં પણ થટી્ઈડલી બનાવવા માટે મોટી સાઇઝની ડીશમાં બનાવવામાં આવે છે .પણ આજે મેએક નવી જ રીતે બનાવી છે એ છે રવા થટી્ ઈડલી..તમે પણ ટ્રાય કરજો સરસ ઓછા સમયમાં બની જતી રવા થટી્ ઈડલી Shital Desai -
ઈડલી ઉત્તપમ (Idli / Uttapam Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
હૈદરાબાદી સ્પોટ ઈડલી (Hyderabadi Spot Idli Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડ નું નામ સાંભળતા જ કલરફુલ, સ્વાદિષ્ટ રેસિપી યાદ આવે તે પછી ચાટ હોઈ કે પછી સેન્ડવિચ કે પછી પીઝા.. દરેક જગ્યા ના અલગ અલગ વેરીયેશન અને અલગ અલગ સ્વાદ. આજે સાઉથ ઇન્ડિયન રેસિપી ઈડલી કે જે આખા ભારત મા પ્રખ્યાત છે એનું વેરીયેશન કે જે હૈદરાબાદ ના સ્ટ્રીટ ફૂડ તરીકે જાણીતી એવી સ્પોટ ઈડલી ની રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#ATW1#TheChefStory Ishita Rindani Mankad -
ઇન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોંસા પ્રીમિક્સ (Instant Crispy Dosa Premix Recipe In Gujarati)
#STક્રિસ્પી ઢોંસા બધા ને ભાવે હું એના પ્રીમિક્સ ની રેસિપી મેં બતાવી છે જે ઇન્સ્ટન્ટ છે Ami Sheth Patel
More Recipes
ટિપ્પણીઓ (2)