ખારી શીંગ (Khari Shing Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોપથમ શીંગદાણા ને મીઠા વાળા પાણી માં 7-8 કલાક પલાળી રાખો.
- 2
શીંગદાણા પલળી જાય એટલે તેને ચારણી માં કાઢી નીતારી લો.
- 3
ત્યારબાદ તેને 6-7 કલાક તડકા અથવા તો પવન માં સુકવી દો.
- 4
હવે તેને માઇક્રોવેવ માં ગ્રીલ મોડ પર 3 મિનિટ માટે ગ્રીલ કરો. ત્યારબાદ તેને ચેક કરી જુવો, જો ગ્રીલ બરાબર ન થયા હોઈ તો તેને ફરી 2 મિનિટ માટે ગ્રીલ કરો.
- 5
તૈયાર છે ઘરે બનાવેલી ખારી શીંગ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14845736













ટિપ્પણીઓ