ચીઝ પોટેટો નગેટ્સ ( Cheese Potato Nuggets Recipe in Gujarati

Smruti Shah
Smruti Shah @Smruti

એની ટાઈમ ફેવરીટ સ્ટાર્ટર

ચીઝ પોટેટો નગેટ્સ ( Cheese Potato Nuggets Recipe in Gujarati

3 કમેન્ટ્સ કરેલ છે

એની ટાઈમ ફેવરીટ સ્ટાર્ટર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૨ પ્લેટ
  1. ૪-૫ બાફેલા બટાકા
  2. ૧૦૦ ગ્રામ ચીઝ
  3. ૨ ટે સ્પૂનઓરેગાનો
  4. ૨ ટે સ્પૂનમિક્સ હબ
  5. ૧ ટે સ્પૂનમીઠું
  6. ૨ ટે સ્પૂનકોર્ન ફ્લોર
  7. ૨ ટે સ્પૂનબ્રેડ ક્રમ્સ
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    બટાકા બાફી ને ફોલી દો

  2. 2

    બટેકા ને સ્મેશ કરો અને તેમાં મીઠું, મિક્સ હબ,ઓરેગાનો,બ્રેડ ક્રમસ્ અને કોર્ન ફ્લોર બે ચમચી રાખી ને ઉમેરી મિક્સ કરો

  3. 3

    બધું બરાબર મિક્સ કરી ઉપર ચીઝ છીણી ને ઉમેરો અને બરાબર મિક્સ કરો

  4. 4

    તેના રોલ બનાવી નાના નાના કટ કરી રોલ કરી કોર્ન ફ્લોર માં રગદોળો

  5. 5

    તેલ ગરમ થાય એટલે ગોલ્ડન કલર ના બને ત્યા સુધી તલો અને ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes