કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#AM2

#AM2

વધુ વાંચો

વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#AM2

#AM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકો બાસમતી ચોખા
  • 1 નંગલીલી ડુંગળી
  • 1 વાટકીલીલા વટાણા
  • 1 નંગટમેટું
  • 1 નંગગાજર
  • 1 નંગકેપ્સીકમ
  • 1 વાટકીકોબીજ સમારેલી
  • 1પાવડુ તેલ
  • 2 ચમચીઘી
  • 3 નંગલવિંગ
  • 2 ટુકડાતજ
  • 8-10મીઠા લીમડાનાં પાન
  • 1 ચમચીજીરૂ
  • ૩ નંગલાલ સુકા મરચા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાસમતી ચોખાને બે વખત પાણીથી ધોઈને એક કલાક પલાળી રાખવા. પછી તેને થોડું મીઠું નાખી રાંધી લેવા. વધારાનું પાણી ઓસાવી લેવું.

    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકરમાં એક પાવડુ તેલ અને બે ચમચી ઘી ગરમ કરવા મુકો. તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં જીરુ ઉમેરી તજ અને લવિંગ નાખવા. ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન અને લાલ સુકા મરચા ઉમેરો.

    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લીલી ડુંગળી સાંતળવી. બધા શાકભાજી બારીક કાપી લેવા. તેમાં વટાણા, ગાજર, કેપ્સીકમ, ‌ બારીક સમારેલી કોબીજ બધુ મિક્સ કરી લેવું. સ્વાદ મુજબ મીઠું અને હળદર પાઉડર ઉમેરો.. થોડું પાણી નાખી બરાબર હલાવી કૂકર બંધ કરી બે સીટી વાગવા દેવી.

    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કુકર ઠંડુ થયા પછી ઢાંકણ ખોલી નાખો. તૈયાર કરેલા ભાત તેમાં મેળવી હળવા હાથે મિક્સ કરવું. બાઉલમાં કાઢી ઉપર કોથમીર અને બારીક સમારેલી ડુંગળી છાંટી સર્વ કરવું. ગરમાગરમ વેજીટેબલ પુલાવ ખાવાની ખૂબ જ મજા આવે છે.

    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ.પુલાવ (Veg.Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર April 11, 2021 17:22

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
April 27, 2021 13:19
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શાહી પુલાવ(Shahi Pulao Recipe In Gujarati)
  2. વૉલનટ કેરેમલ મઠો (Walnut Caramel Matho Recipe In Gujarati)
  3. વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
  4. ચોકલેટ કેક પોપ્સ (Chocolate Cake Pops Recipe In Gujarati)
  5. ભાત કટલેસ.(Rice Cutlet Recipe In Gujarati)
  1. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  2. કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
  3. રસ મુઠીયા (Ras Muthiya Recipe In Gujarati)
  4. ભેળ (Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14851607
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close