કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_25728318

ગરમી માં નાનાં - મોટા સહુને ભાવે એવો મઠો બધાંને ત્યાં બનતોજ હોય છે, શ્રીખંડ, મઠો, લસ્સી, ગરમી માં વધારે બનતી હોય છે. અહીં હું "કેસર - ડ્રાયફ્રૂટ્સ નો મઠો" બનાવવાની રીત બતાવું છુ.

ગરમી માં નાનાં - મોટા સહુને ભાવે એવો મઠો બધાંને ત્યાં બનતોજ હોય છે, શ્રીખંડ, મઠો, લસ્સી, ગરમી માં વધારે બનતી હોય છે. અહીં હું "કેસર - ડ્રાયફ્રૂટ્સ નો મઠો" બનાવવાની રીત બતાવું છુ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

10 થી 12 કલાક
4 લોકો
  • 1 લિટરફુલ ક્રીમ દૂધ
  • 2-3 ચમચીદહીં
  • 3/4 કપપીસેલી શક્કર
  • થોડાં દૂધ માં પલાળેલું કેસર
  • થોડાં કટ કરેલાં ડ્રાયફ્રૂટ્સ
  • 10-15ક્રશ્ડ કરેલી ઈલાયચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

10 થી 12 કલાક
  1. 1

    સૌ પ્રથમ દૂધને ગરમ કરીને ઠંડુ પડવા દેવું. થોડું વોર્મ જેવું ગરમ હોય ત્યારે દહીંને ફેંટીને દૂધ માં ભેળવી દહીં બનાવવા મૂકી દેવું. દહીં બનતા 4-5 કલાક થાય. પછી તેને એક પાતળા અથવા જીણા મલમલ નાં કપડામાં લઈને તેનું બધું પાણી કાઢી લેવું. હવે તેનાં પર વજન રાખીને ફ્રીઝ માં મૂકી દેવું. જેથી બધું દહીંનું પાણી પણ નીકળી જાય, અને ગરમી નાં કારણે દહીં ખાટું પણ નાં થાય.

    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બારે કાઢીને તમે જોશો કે દહીં નો સરસ મસ્કો તૈયાર થઇ ગયો છે.

    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને એક પ્લેટ માં કાઢી લેશું. અને ચમચી ની મદદ થી તેને દબાવીને લીસ્સી પેસ્ટ કરશું. સાથે તેમાં દળેલી ખાંડ પણ ઉમેરતા જાશું.

    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધી ખાંડ બરાબર મિક્સ થઇ જાય એટલે તેને બારીક ચારણી માં રાખી, ચમચી થી દબાવીને ચારણી માંથી ચાળીને કાઢશું.સરસ એકદમ લીસ્સો મઠો નીકળશે.

    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે નીકળેલ મઠ્ઠા માં દૂધ માં પલાળેલું કેસર, જીણા ટુકડાં માં કપાયેલાં ડ્રાયફ્રૂટ્સ, થોડાં ડ્રાયફ્રૂટ્સ ઉપરથી ભભરાવવા માટે અલગ થી રાખશું. અને ઈલાયચી પાઉડર મિક્સ કરીશું. અને ઉપરથી ડ્રાયફ્રૂટ્સ નાં ટુકડાં ભભરાવશું.

    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને એકદમ સારી રીતે સેટ થવા માટે ફ્રીઝ માં રાખીશું. અહીં આપણે આખીરાત પણ ફ્રીઝ માં રાખી શકીયે. એકદમ ઠંડુગાર થાય, એટલે બારે કાઢી ખાવા નો આનંદ માણીયે. ગરમી માં ઠંડો ઠંડો મઠો નાનાં -મોટા બધાનેજ ગમશે.

    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કેસર ડ્રાય ફ્રૂટ્સ મઠો (Kesar Dry Fruits Matho Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asha Galiyal
Asha Galiyal @cook_25728318
પર April 12, 2021 17:26

ટિપ્પણીઓ (2)

Heena Dhorda
Heena Dhorda @cook_28036783
April 14, 2021 14:04
Supperrr
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for કેસર

Keywords

કેસર મઠો ડ્રાયફ્રૂટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથમીર ની સુકવણી(Kothamir Sukavani Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી કાજુ ગાંઠિયા નું જૈન શાક (Kathiawadi Cashew - Ganthiya Jain Sabji Recipe In Gujarati)
  3. કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
  4. લેફ્ટ ઓવર રાઈસ બેસન ઢોંસા (Left Over Rice Besan Dosa Recipe In Gujarati)
  5. ડપકા કઢી(Dapka Kadhi Recipe In Gujarati)
  1. વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
  2. અંજીર - અખરોટ નો મઠો (Anjeer Akhrot Matho Recipe In Gujarati)
  3. કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
  4. પુલાવ (Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14855780
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close