વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા જ ગ્રીન સલાડ ને ધોઈને એક ડીશ માં તમને ગમતા આકાર માં કાપી લો. મેં એને ગોળ આકાર માં સ્માર્યું છે. હવે તેને એક પ્લેટ માં તમારી રીતે સર્વ કરવું.
- 2
તો તૈયાર છે ગ્રીન સલાડ. હવે તેને પ્લેટ માં સર્વ કરવા માટે પહેલા કાકડી ગોઠવો. પછી ડુંગળી, ટામેટા અને બીટ ને ગોઠવો. હવે કાકડી ના છાલ માંથી ફૂલ બનાવો. હવે તેને સર્વ કરો. તૈયાર છે ગ્રીન સલાડ.
Similar Recipes
-
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
હેલ્થી અને ડાયટ કાચું સલાડ,હેલ્થ કોન્સિયસ તથા ડાયટિંગ માટે સારુ, તેનાથી પેટ ભરેલું લાગે છે ભૂખ ઓછી લાગે છે Bina Talati -
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladશરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ Megha Thaker -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week5અહીં મેં વેજીટેબલ સલાડ બનાયુ છે જે બઘાના માટે ખૂબ જ હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
વેજીટેબલ સલાડ(Vegetable salad Recipe in Gujarati)
#GA4#Week5#salad (સલાડ)#Beetroot(બીટ) Siddhi Karia -
વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે disha bhatt -
ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે..... Neha Suthar -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ જમવાનું મેન આકર્ષણ છે સલાડમાં વિટામીન એ બી સી તથા પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે સલાડ ખાવાથી ડાયટિંગ પણ થઈ જાય છે સલાડ માં ફાઈબર હોવાથી એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે.#GA4#week5 himanshukiran joshi -
-
બીટ રૂટ સલાડ (Beetroot Salad Recipe In Gujarati)
#GA4 #Week5#આ સલાડ કોઈનો બર્થ ડે હોય ત્યારે બનાવી શકાય છે અને તેનું નામ લખીને બનાવી શકાય Kalpana Mavani -
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#WDમેં વેજીટેબલ સલાડ બનાવ્યું છે જે હેલ્થ માટે સારું છે.વેટ સોસ માટે પન સારું છે. Bijal Parekh -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
નાના છોકરા કોઈ સબજી જો ના ખાતા હોય તેને સલાડ બહુજ ખાવા ની મોજ આવે. આજ મેં બનવ્યું. Harsha Gohil -
મેક્સિકન સલાડ (Mexican Salad Recipe In Gujarati)
#MBR8હેલ્ધી સલાડ સ્વાસ્થ્ય માટે ખુબ સારો હોય છે.જુદા જુદા સલાડ બનાવી હેલ્થ સારી રાખી શકાય છે. Devyani Baxi -
કોર્ન સલાડ (Corn Salad Recipe in Gujarati)
#GA4#week5#Octoberસલાડ એ હેલ્થ માટે તેમજ ડાયેટ માટે ખૂબ જ સારુ છે.ટેસ્ટ માં તે ચટપટું અને ટેસ્ટી લાગે છે. Ruchi Kothari -
મિક્ષ કઠોળ&વેજિટેબલ હેલદી સલાડ (Mix Kathol & Vegetable Healthy Salad Recipe In Gujarati)
#Week5#GA4મિત્રો સલાડ એટલે એક હેલદી ખોરાક.જે ખવામાં ખૂબ જ ટેસ્ટી અને આપણા હેલ્થ માટે પણ ખૂબ સારું હોય છે. સલાડ આપણે વેજિટેબલ, ફ્રૂટ, કઠોળ ના ઉપયોગ થી ખૂબ સરસ બની શકે છે.આજે મે તો બનાવી લીધું છે સલાડ એક દમ હેલદી.મારા ઘરે બધાને બહુ ભવ્યું છે.મિત્રો મારી રેસીપી ગમે તો તમે એને જરૂર થી બનાવજો.અને મને કહેજો કેવું બન્યું. megha sheth -
-
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ વિના જમવાનુ અધુરુ લાગે,માટે સલાડ હુ રોજ બનાવું છું #GA4#Week5 Shivangi Devani -
ચીઝ સલાડ (Cheese Salad Recipe In Gujarati)
# GA4 #Week5# સલાડનાના છોકરાઓને શિયાળામાં સલાડ ખવડાવવા માટે આ સલાડ ખૂબ કામ આવે છે. Pinky bhuptani -
-
-
મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે Bhavna Vaghela -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5 સલાડ એ આમ તો બધા ને ભાવતુ હોય પણ જો એને સારી રીતે પ્રેઝન્ટ કરી યુ હોય તો બધા ને જોતા જ ખાવાની ઈચ્છા થઇ જાય અને આમ પણ કેવાય ને કે જમવાનું પેલા આંખ ને ગમવું જોય આપ ને જમવાની શરૂઆત સલાડ થી જ કરી એ છે સલાડ માં ઘણા બધા વિટામિન્સ હોય છે જે આપણી હેલ્થ માટે સારા છે એન્ડ સલાડ માં લૉ કેલેરી હોય છે એટલે જેટલું મન થાય એટલુ સલાડ ખાઈ શકી એ છીએ મેં અહીં ઘણા બધા વેજિટેબલ ઉપયોગ કરી ને એક સલાડ બનાવી યુ છેJagruti Vishal
-
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5# સલાડ મારો ફેવરિટ સબ્જેક્ટ છે અને સલાડ હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે તો જુદી જુદી રીતે સજાવીને પીરસવા થી ખાવાનું મન થઈ જાય છે Kalpana Mavani -
-
-
ફુ્ટ અને વેજીટેબલ સલાડ (Fruit Vegetable Salad Recipe In Gujarati)
ડાયેટ માટે બેસ્ટ સલાડ ન્યુટ્રીશન થી ભરપુરહેલ્ધી સલાડ ફુ્ટ અને વેજીટેબલ સલાડ Bhavana Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14856023
ટિપ્પણીઓ