કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

#AM2

#AM2

વધુ વાંચો

મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati)

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
Ahemdabad

#AM2

#AM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
2લોકો
  • 2 વાટકા ભાત (બાસમતી)
  • 1 કપગ્રીન કેપસિક્મ
  • 1 કપરેડ બેલપેપર
  • 1 કપયેલ્લોઉં બેલ પેપેર
  • 1 કપબ્રોકલી
  • 1 કપફણસી
  • 1 કપસ્વીટ કોર્ન
  • 1વાટકો બીન્સ (પ્લારેલા)
  • 2 નંગટામેટા
  • 4 નંગલાલ મરચા સૂકા
  • 1વાટકો પનીર
  • 2ટેબલે સ્પૂન ચીલી ઓરોગનો સોંસ
  • 1 ટી સ્પૂનઓરેગાનો
  • 1 ટી સ્પૂનમિક્સ હબ
  • 2 ટે. સ્પૂન ટામેટા સોંસ
  • 2 ટે. સ્પૂન ઘી
  • 2 નંગઓનિયન
  • 1 કપગ્રીન ઓનિયન
  • 1 ટી સ્પૂનલસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ ભાત ને ગરમ પાણી માં મીઠું ને તેલ નાખી કુક કરી લેવા ત્યારબાદ બ્રોકલી, ફણસી, સ્વીટ કોર્ન, ને મીઠું નાખી કૂક કરી લેવા ત્યારબાદ રેડ કરી માટે 2નંગ ટામેટા ને લાલ સૂકા મરચા ને ગરમ પાણી માં બાફી લેવા pachi કૂલ થાય એટલે ટામેટા ની સ્કિન નિકાળી ને તેને ક્રશ કરી લેવા. ત્યારબાદ એક પૈન માં 1ટી સ્પૂન ઘી નાખી ને તેમાં હિંગ નાખી ટામેટા નો પલ્પ નાખી કૂક થવા દેવું તેમાં મિક્સ હબ ટામેટા સોંસ ને રેડચિલિ ઓરેગાનો સોંસ નાખી કૂક થવા દેવું.

    મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક પૈન માં 2ટેબલે સ્પૂન ઘી ગરમ કરી તેમાં જીરું નાખું ને ડુંગળી નાખી ને સોતે થવા દેવું. ત્યારબાદ તેમાં 1ટી સ્પૂન વાટેલું લસણ નાખી કૂક થવા દેવું પછી તેમાં હબ નાખું મીઠું લાકમરચું, ઓરેગાનો, ટામેટા સોંસ નળ રેડચિલિ ઓરેગાનો સોંસ નાખી ને મિક્સ કરી કૂક કરવા દેવું ત્યારબાદ રેડ કરી ને ને તેમાં નાખી દેવું ને બરાબર મિક્સ કરી કૂક થવા દેવું ત્યારબાદ તેમાં વેજિટેબલે નાખી પનીર નાખી મિક્સ કરવુ. ત્યારબાદ કૂક કરેલા ભાત ને નાખી ને એકદમ મિક્સ કરવુ ઊપર થી ગ્રીન ઓનિયન નાખી નાચોસ થી સર્વે કરવુ.

    મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેક્સીકન પ્લેટર વિથ રેડ કરી (Mexican Platter With Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery
Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery @cook_26449991
પર April 14, 2021 12:45
Ahemdabad
Cooking its my passion i serching foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 15, 2021 03:46
Wwo
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લોટિયા ભાત (Lotiya Bhat Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
  3. સ્મોકી શાહી પનીર હાંડી બિરયાની (Smokey Shahi Paneer Handi Biryani Recipe In Gujarati)
  4. બ્રાઉની વીથ આઈસક્રીમ (Brownie With Icecream recipe in Gujarati)
  5. આફ્રિકન મારૂ ના ફેમસ ભજીયા (African Maru Famous Bhajiya Recipe In Gujarati)
  1. વેજ હૈદરાબાદી દમ બિરીયાની (Veg. Hyderabadi Dum Biryani Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી ગાંઠિયા નું શાક (Kathiyawadi Ganthiya Shak Recipe In Gujarati)
  3. વેજ ફ્રેન્કી (Veg. Frankie Recipe In Gujarati)
  4. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14864640
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close