ટોમેટો સૂપ (Tomato soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાં ને પાણી થી બરાબર ધોઈ નાખો. હવે એક કુકરમાં પાણી લઈ તેમાં ટામેટાં ને બાફવા મૂકો.
- 2
હવે ટામેટાં બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી લો. પછી તેનેબ્લેન્ડર તંગી બલેન્ડ કરી લેવું
- 3
હવે ક્રશ કરેલા ટામેટાં ને ગયણીથી ગાળી લો. પછી તેમાં જરૂર મુજબ મીઠું અને ગોળ નાખી ઉકાળો.5/10મીનીટ માં તૈયાર છે આપણુ ટામેટાં નુ સૂપ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14918286










ટિપ્પણીઓ
#Week10 lakho tame