કાંદા બટાકા નુ શાક (Kanda Bateka shak Recipe in Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

કાંદા બટાકા નુ શાક (Kanda Bateka shak Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 mins
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામબટાકા
  2. 100 ગ્રામડુંગળી
  3. 3 ચમચીતેલ
  4. 1 ટીસ્પૂનરાઈ / જીરુ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 3 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1 ટીસ્પૂનહળદર પાઉડર
  8. 2 ચમચીધાણા-જીરુ પાઉડર
  9. 1 કપપાણી
  10. 1લીલા મરચા
  11. 4 ટીસ્પૂનકોથમારી
  12. 1 ટીસ્પૂનગરમ મસાલા

રાંધવાની સૂચનાઓ

45 mins
  1. 1

    પ્રથમ બટાકા અને ડુંગળી કાપી

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં 2 ટીસ્પૂન તેલ ગરમ કરો તેમાં બધા મસાલા, લીલા મરચા, નાખીને 1 મિનિટ સાંતળો પછી બટાકા અને ડુંગળી નાખી ને પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    ત્યારબાદ તેને 15 થી 20 મિનિટ સુધી અથવા સારી રીતે રાંધે ત્યાં સુધી પકાવો. ત્યારબાદ કોથમારી અને ગરમ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો

  4. 4

    ત્યારબાદ તેને રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes