કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal

#AM4
આજે મે ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે,આ પરાઠા ટેસ્ટમા ખુબ જ સરસ લાગે છે,તમે દહીં સાથે ખાવ તો ખુબ જ સરસ લાગે છે અને આ પરાઠા નાસ્તા મા લઈ શકાય છે અને સાંજે જમવામાં પણ લઈ શકાય છે તો તમે પણ આ રીતે જરુર 1 વાર ટ્રાય કરી જુઓ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2 વ્યક્તિ માટે
  • 1 વાટકો ઘઉં નો લોટ
  • 25-30લસણ ની કળી
  • 1 ચમચીમરચુ
  • 1 ચમચીજીરુ
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી પરાઠા સેકવા માટે
  • 1 વાટકીકોથમીર
  • 1/2 ચમચીતેલ (મોણ માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌથી પહેલા લચ્છા પરાઠા બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરી.

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે 1 બાઉલ માં લોટ લઈ તેમા 1/2 ચમચી તેલ નુ મોણ દહીં જરુર મુજબ પાણી નાખી ને નરમ લોટ બાંધી તૈયાર કરો,અને લોટ માથી લુઆ કરી ને પરોઠા ને 1 વાર પતલુ વણી લેવુ.

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પરાઠા ઉપર મરચુ,મીઠું,જીરુ,નાખી ઉપર થોડુ ઘી નાખી બધો મસાલો ફેલાવી દેવો અને 1 સાઈડ થી પટ્ટી વાળતુ જવુ,પટ્ટી વાળી ને ગોળ લુવો ફરી તૈયાર કરો.

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લુઆ ઉપર બારિક સમારેલું લસણ અને કોથમીર મુકી ને ફરી પાછુ વણી લેવુ.

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તવા ઉપર પરાઠા ને ઘી મુકી ને બંને બાજુ સરખી રીતે સેકિ લેવુ.બસ તો તૈયાર છે ગરમા ગરમ ગાર્લિક લચ્છા પરાઠા સર્વ કરો.

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arpi Joshi Rawal
Arpi Joshi Rawal @Arpi_Rawal
પર April 24, 2021 15:53

ટિપ્પણીઓ (5)

Swaminathan
Swaminathan @Swami_180828
May 02, 2021 08:50
Delicious dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ લછ્છા પરાઠા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
  2. વાટેલી દાળ નાં ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. કુરકુરે (Kurkure Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  5. પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
  1. ગાર્લિક પરાઠા (Garlic Paratha Recipe In Gujarati)
  2. હળદર વાળું દૂધ (Haldar Valu Doodh Recipe In Gujarati)
  3. મુઠિયા (Muthiya Recipe In Gujarati)
  4. ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919775
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close