કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

#AM4
#રોટી/પરોઠા
ફુદીનો બજારમાં આવે એટલે મને પાણીપુરી બનાવવાનું મન થાય છે પરંતુ આજે મેં પાણીપુરીમાં જોઈતા સામગ્રી જેમકે ફુદીનો બટાકા ચાટ મસાલો સંચાર મીઠું મરચું એ બધાનો ઉપયોગ કરી મેં અલગજ ફુદીના બટાકાના પરોઠા બનાવ્યા છે મેં તમને પસંદ આવશે જ

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

એક કલાક
ચાર વ્યક્તિ
  • 300 ગ્રામફૂદીનો
  • 2 નંગબટાકા
  • કોથમીર
  • 1 ચમચીચાટ મસાલો
  • ચમચીસંચળ
  • 1 ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 2 ચમચીતલ
  • ૨ નંગલીલા મરચા
  • 2આદુના ટુકડા
  • ૮થી ૧૦ કળી લસણ
  • તેલ
  • 2મોટા બાઉલમાં ઘઉંનો ઝીણો લોટ
  • ચમચીશેકેલું જીરું
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ ફુદીનો ના પાન તોડી કોથમીરને સમારી પાણીથી ધોવા કુકરમાં બટાકા બાફી લેવા બે સીટી વગાડવી

    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા ઠંડા પડે એટલે તેને છીણીથી છીણવી પછી એક મોટા વાસણમાં ઘઉંના લોટને ચાળી લેવો આદુ મરચાં લસણને કટર માં કટ કરવા બાદ લોટમાં ૩ ચમચી તેલ આદુ મરચા લસણ છીણેલા બટાકા વાટેલું જીરું સંચર ચાટ મસાલો હળદર લાલ મરચું સ્વાદ પ્રમાણે મીઠું અને ફુદીનો નેકોથમીર નાખવા ને ચપટી હિંગ નાંખવી

    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ લોટ માં bthuમિક્સ કરી થોડું થોડું પાણી લઇ લોટ પરોઠા જેવો લોટ બાંધવો અને તેના ગલ્લા બનાવવા

    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી ગેસ ચાલુ કરી તો મૂકવો આદની પર લુવો લઇ પરોઠા જેવો ગોળ વનવું ત્યારબાદ લોઢી માં સેકાવા મૂકો એક્સાઇડ શકાય પછી તેને બીજી સાઈડે ફેરવો અને તેલ મૂકી તેને બ્રાઉન કલરના થવા દો બ્રાઉન કલર થાય એટલે એક પ્લેટમાં લઈ લો આમ વારાફરતી બધા જ પરોઠા બનાવવા

    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ફુદીના બટાકા ના પરોઠા તેને સર્વ કરો

    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફુદીના બટાકા ના પરોઠા (Pudina Potato Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર April 24, 2021 16:04
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
April 26, 2021 02:44
#Roti paratha na lakho tame
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફુદીનો બટેટા પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ ગાર્લીક કુલચા (Cheese Garlic Kulcha Recipe In Gujarati)
  2. વાટેલી દાળ નાં ખમણ (Vateli Dal Khaman Recipe In Gujarati)
  3. કુરકુરે (Kurkure Recipe In Gujarati)
  4. ચોખા ના લોટ ની ચકરી (Rice flour Chakri Recipe in Gujarati)
  5. પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
  1. ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha Paratha Recipe In Gujarati)
  2. મુઠિયા (Muthiya Recipe In Gujarati)
  3. ચોકલેટ બનાના શેક (Chocolate Banana Milkshake Recipe In Gujarati)
  4. પાઈનેપલ કેન્ડી (Pineapple Candy Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919829
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close