કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati)

Asha Galiyal
Asha Galiyal @cook_25728318

ગુજરાત માં વડોદરા નાં "દુલીરામ નાં પેંડા "પ્રખ્યાત છે. રેસિપી સરળ છે. પણ સમય વધારે લાગે છે. જે ધીરજ વાળું કામ ગણાય.

ગુજરાત માં વડોદરા નાં "દુલીરામ નાં પેંડા "પ્રખ્યાત છે. રેસિપી સરળ છે. પણ સમય વધારે લાગે છે. જે ધીરજ વાળું કામ ગણાય.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 :30મિનિટ
4 લોકો
  • 1 લિટરફુલ ક્રીમ દૂધ
  • 6-7 ચમચીદૂધ
  • 1 ચમચીઘી
  • 2 ચમચીશક્કર
  • 1/2 ચમચીઈલાયચી પાઉડર
  • 1લીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 :30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધને ગરમ કરવા મૂકવું. એક બોઈલ આવે, એટલે તેમાં લીબું નો રસ ઉમેરતા જવું ને ચમચી થી દૂધ ને હલાવતા જવું. જેથી દૂધ ફાટી જાશે. દૂધ માંથી પનીર અને પાણી છૂટું પડશે.

    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણ પર મોટી ગળણી મૂકી, તેનાં પર એક સૂતી અથવા પાતળું કાપડ મૂકી. ફાટેલા દૂધને ગાળી લેવું. જેથી પનીર અને પાણી અલગ થઇ જાય. હવે પનીર પર એક ગ્લાસ ચોખ્ખું પાણી રેડવું. જેથી પનીર માંથી લીંબુ ની ખટાશ નીકળી જાય. પનીર ને દબાવવું જેથી વધારાનું પાણી નીકળી જાય.

    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગેસ પર કડાહી મૂકી, તેમાં પનીર ને હલકું શેકવું. હવે પનીર માં શક્કર ભેળવવી. હલાવવું, પાણી બળે, એટલે ઘી મિક્સ કરવું. 1 ચમચી દૂધ નાંખી, દૂધ બળે ત્યાં સુધી શેકવું. હલાવવું, શેકવું, અને દૂધ નાખતા રહેવું. જ્યાં સુધી તેનો રંગ બ્રાઉન નાં થઇ જાય.

    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રંગ ચેન્જ થાય એટલે ગેસ થી ઉતારીને ઠંડુ થવા દેવું.

    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠંડુ પડે એટલે મિક્સર ગ્રાઈન્ડર માં નાંખી ગ્રાઈન્ડ કરી લેવું. જેથી પનીર નાં મોટા મોટા દાણાં હોય તે જીણા પાઉડર માં ફેરવાઈ જાય. આપણને પાઉડર જેવું ટેક્સ્ચર મળે.

    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને ફરી એજ કડાઈ માં નાંખી, 2-4 મિનિટ પાછું હલાવતા જઈને શેકવું. જો સૂકું લાગે તો ફરી 1 ચમચી દૂધ નાખવું. હવે ઈલાયચી પાઉડર મિક્સ કરવો.

    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગેસ પરથી ઉતારી ને થોડું ઠંડુ થવા દેવું. હથેળી ને ઘી થી ગ્રીસ કરી ને મિક્સર માંથી થોડું મિશ્રણ લઇ, પેંડા વાળવા. આ પેંડા નો કોઈ શેપ હોતો નથી. એટલે ગમે તે શેપ આપી શકાય. હવે પેંડા ને બૂરું ખાંડ માં રગદોળવા. અને પ્લેટ માં મૂકતા જવું.

    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો તૈયાર છે વડોદરા નાં પ્રખ્યાત
    "દુલીરામ નાં પેંડા". ખાઓ અને બધાંને ખવડાઓ. 🙂🙂

    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    દુલીરામ નાં પ્રખ્યાત પેંડા (Duliram Famous Peda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Asha Galiyal
Asha Galiyal @cook_25728318
પર May 10, 2021 13:16

ટિપ્પણીઓ (4)

Asha Galiyal
Asha Galiyal @cook_25728318
May 11, 2021 11:46
Thanks dear 😊💕
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પેંડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લચ્છા મીન્ટ મઠરી (Lachha Mint Mathri Recipe In Gujarati)
  2. સ્પ્રાઉટેડ ફલાફલ વીથ આલ્મન્ડ હમસ (Sprouts falafel hummus recipe in Gujarati)e
  3. આમ પાપડ (Aam Papad Recipe In Gujarati)
  4. બોમ્બે આઈસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  5. સુરતી સરસિયા ખાજા (Surti Sarasiya Khaja Recipe In Gujarati)
  1. જૈન મેકસીકન રવા અપમ (Jain Mexican Rava Appam Recipe In Gujarati)
  2. સ્ટફ્ડ પનીર મગ દાલ ચીલા (Stuffed Paneer Moong Dal Chila Recipe In Gujarati)
  3. પૌવા લાપસી (Pauva Lapsi Recipe In Gujarati)
  4. ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14974930
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close