ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#EB
#Week 1
તાજે તાજુ ગુંદાનું અથાણું

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

#EB
#Week 1
તાજે તાજુ ગુંદાનું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧૦ - ૧૫ ગુંદા
  2. ૧/૨ ચમચીરાઈના કુરિયા
  3. ૧/૨ ચમચીધાણા ના કુરિયા
  4. 2 ચપટીખાવાનો કરો પાઉડર
  5. 2 ચપટીહિંગ
  6. ૧/૨ ચમચીસાંભાર મસાલો
  7. ચમચો તેલ
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીચટણી
  10. સ્વાદ મુજબ મીઠું
  11. ૧/૨લીંબુ
  12. 2 ચપટીમેથીના કુરિયા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુંદાને લઇ ધોઈ સૂકવી લેવા મેરા તાજેતાજુ ખાવા માટે બનાવ્યું છે

  2. 2

    હવે તેમાંથી ઠળિયા કાઢી તેમાં મીઠું અને હળદર લીંબુ નો રસ ઉમેરી બે પાંચ મિનિટ રાખી દેવું.

  3. 3

    ત્યારબાદ તેમાંથી પાણી નીતા રી અને પાંચ મિનિટ પોરા કરી રાખો એક બાજુ બધો મસાલો તૈયાર કરી લેવો.

  4. 4

    હવે એમાં ગુંદાઉમેરી અને હલાવો આમ ચાર પાંચ વખત હલાવતા રહેવું આથાણુ આપણે તાજેતાજું ખવાં ખૂબ મજા આવે છે જે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે

  5. 5

    જેને આપણે મેથીયા ગુંદા પણ કહીએ છીએ જે આ તાજે તાજા મેથીયા ગુંદા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes