આમલવાણુ (Aamlvanu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આંબલી ને એક કલાક પલાળી ને પલ્પ તૈયાર કરો અને એમાં ગોળ અને બે ગ્લાસ પાણી નાખીને સાથે તજ લવિંગ નાખીને એકાદ કલાક સુધી પલાળી રાખો.ઠંડુ પીવું હોય તો ફ્રીઝ માં પણ રાખી શકાય.એક કલાક પછી ગ્લાસ માં ગાળી લેવું અને ઉપરથી મરી પાઉડર નાખીને સર્વ કરો.
- 2
ઉનાળા માં જ્યારે સ્કૂલ થી આવીએ એટલે મારી મમ્મી આમલવાણુ તૈયાર રાખતી.આજે. પણ અમારા ઘરમાં ઉનાળામાં આમલવાણુ પીવાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14994684




ટિપ્પણીઓ (3)