દૂધી કોફ્તા નું શાક (Dudhi Kofta Shak Recipe In Gujarati)

માં એક શબ્દ જ નઈ , આખી દુનિયા જ આ નામ માં સમાઇ છે . કુકપેડ ની આ થીમ જ બહુ સરસ છે કે તમે તમારી દુનિયા માટે એક સ્પેશ્યલ વસ્તુ બનાઈ શકો .
આમ તો બહુ ટાઈમ મળતો નથી એટલે હવે જમવાનું બનવાનું ઓછું થઇ ગયું છે પણ કોઈક કારણસર આખું કુટુંબ બહાર હતું તો થયું કે કૈક સ્પેશ્યલ બનાવીએ તો બનાવી દીધું દૂધી ના કોફ્તા નું શાક અને આપી દીધી સરપ્રાઈઝ

રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી મિક્સ કરો અને ગોળ ગોળ લુવા કરી તળી લો
- 2
કોફ્તા રેડી છે
- 3
તેલ ગરમ થાય એટલે રાઈ જીરા થી વઘાર કરો અને એક પછી એક આમ ડુંગળી ની પેસ્ટ લીલા મરચા અને લસણ ની પેસ્ટ અને ટામેટા ની પેસ્ટ ને સાંતળો.
- 4
બધું જ સરખું કુક થઇ જાય એટલે મરચું હળદરગરમ મસાલો મીઠું નાખી ને 2-3 મીનિત કુક કરો.હવે દોઢ ગ્લાસ પાણી ઉમેરો અને ચડવા દો.
- 5
પછી એમાં તૈયાર કોફ્તા ઉમેરો અને 5-10 મિનિટ કુક કરો જરૂર લાગે તો સહેજ પાણી ઉમેરી શકાય. તૈયાર છે દૂધી કોફ્તા નું શાક
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)