સ્ટફ્ડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથન ડુંગળી,ગાજર,કેપ્સિકમ,અને ટામેટાં ને ઝીણા સમારી લો.એક બાઉલ માં રવો લઈ તેમાં મીઠું અને દહીં ઉમેરી હલાવી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી તેને ૧૦-૧૫ મિનિટ રહેવા દેવું.
- 2
સ્ટફિંગ માટે એક કડાઈ માં તેલ લઈ ગેસ ચાલુ કરવો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી તતડે એટલે તેમાં જીરું,અડદ ની દાળ અને મીઠા લીમડા ના પાન ઉમેરવા પછી ડુંગળી ઉમેટી ૧ મિનિટ સાંતળી તેમાં ગાજર,કેપ્સિકમ,ટામેટાં અને બાફેલા મકાઈ ના દાણા ઉમેરી હલાવી ૧ મિનિટ થવા દેવું.પછી હીંગ,હળદર,લાલ મરચું પાઉડર,ધાણાજીરું,સંભાર નો મસાલો અને મીઠું ઉમેરી હલાવી લેવું.
- 3
રવા વાળા મિશ્રણ માં ઈનો ઉમેરી ઉપર ૧ ચમચી પાણી નાંખી ખીરા ને હલાવી તેલ થી ગ્રીસ કરેલ ઈડલી ના સ્ટેન્ડ માં ૨ ચમચી ખીરું રેડવું વચ્ચે ૧ ચમચી સ્ટફિંગ મૂકી ઉપર ફરી ૨ ચમચી ખીરું મૂકવું અને સ્ટીમર માં ૧૦-૧૨ મિનિટ સ્ટીમ થવા દેવું.
- 4
તો તૈયાર છે સ્ટફ્ડ રવા ઈડલી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
-
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#MDCઆપણે રવાની ઘણી આઈટમ બનાવીએ છીએ. જેમકે ઉપમાં, અપમ,રવા ઢોસા, વિગેરે. તેમ મે આજે રવા ઈડલી બનાવી છે. જે સોફ્ટ અને સફેદ બને છે .ટેસ્ટ માં બેસ્ટ હોય છે. Jyoti Shah -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#weak 1#cookpadindia#cookpadgujratiરવા ઈડલી 🍚આજે મેં ઇન્સ્ટન્ટ રવા ઈડલી બનાવી છે. ખુબ જ સરસ અને સૉફ્ટ બને છે. જેની રેસીપી તમારી સાથે શેર કરું છું Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
બોમ્બે સ્ટાઇલ રવા ઈડલી (Bombay Style Rava Idli Recipe In Gujarati)
# સાઉથ ઈન્ડિયન ટ્રીટ#cookpadindia#cookpadgujarati (ઈડલી પ્લેટર) Sneha Patel -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
ટા્યો ગ્લાસ સટ્ફ રવા ઈડલી (Trio Glass Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#ravaidali#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
વેજ. રવા મસાલા ઈડલી (Veg. Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Rava idli...ઈડલી વિશે તો આપણે જાણતા જ હોય છે. જે એક દક્ષિણ ભારતીય વાનગી છે. પણ આજે મે રવા ઈડલી બનાવી અને તેમાં અલગ અલગ શાક મિક્સ કરી ને વેજ. રવા ઈડલી બનાવી છે અને ખુબજ સરસ બની છે. Payal Patel -
-
-
-
રવા ઈડલી સેન્ડવીચ (Rava Idli Sandwich Recipe In Gujarati)
#EB#Week1સાઉથ ઇન્ડિયનની વાનગીઓમાં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે આજે હું રવાની ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઈડલી ની રેસીપી આપની સાથે શેર કરું છું. જે ખુબ ઓછા સમયમાં અને ટેસ્ટી બને છે. Niral Sindhavad -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
-
સ્ટફ્ડ ઈડલી (Stuffed Idli Recipe In Gujarati)
આ ઈડલી નું નવું વેરીયેશન છે, જે મેં આજે બનાવ્યું છે.શાકભાજીવાળી ઈડલી ખાવા માં ટેસ્ટી લાગે છે અને રવિવારે સવારે કંઇક નવું બનાવ્યું એનો સંતોષ પણ થાય છે.છોકરાઓ માટે કઈક નવું છે. #RC2#Wk 2 Bina Samir Telivala -
-
More Recipes
ટિપ્પણીઓ (5)