માહિમ કા હલવા (Mahim Halwa Recipe In Gujarati)

#MA
માહિમ કા હલવા
મા અને સાસુ મા બન્યો એ મને જાત જાત ની વાનગીઓ સિખાવી.
આ માહિમ નો હલવો મારા સાસુ માં એ મને સિખાવ્યો.
ચાલો બનાવીએ માહિમ નો હલવો એમની સ્ટાઇલ થી. ખૂબ ટેસ્ટી એન્ડ પરફેક્ટ બન્યો છે. જરૂર ટ્રાય કરો.
માહિમ કા હલવા (Mahim Halwa Recipe In Gujarati)
#MA
માહિમ કા હલવા
મા અને સાસુ મા બન્યો એ મને જાત જાત ની વાનગીઓ સિખાવી.
આ માહિમ નો હલવો મારા સાસુ માં એ મને સિખાવ્યો.
ચાલો બનાવીએ માહિમ નો હલવો એમની સ્ટાઇલ થી. ખૂબ ટેસ્ટી એન્ડ પરફેક્ટ બન્યો છે. જરૂર ટ્રાય કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા મોણ stick કઢાઈ મા મેંદા,ઘી, ખાંડ અને દૂધ સરખી રીતે મિક્સ કરો. એને ધીમે તાપે સીઝવા દો. સતત હલાવતા રહો.
- 2
જ્યારે તો જાડું થવા માંડે એમાંપીળો કલર નાખીને મિક્સ કરો. હવે જ્યારે તબેતાથી ગોળો ફરવા લાગે. તો એમાં ઘી નાખીને હલવી લો. પછી એને ગ્રીસ કરેલા પ્લાસ્ટિક શીટ પર કાઢી લો. હવે એના પર ગ્રીસ કરેલો બટર પેપર મૂકીને પાતળું વણી લો.
- 3
પછી એના પર બદામ કતરણ અને યેલ્ચી ના દાણા નાખીને ફરી વણી લો.પછી ચોખંડા ટુકડા કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની સુજી કા હલવા (Rajasthani Sooji Halwa Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સોજી કા હલવા Ketki Dave -
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
-
સુજી નો હલવો (Sooji Halwa Recipe In Gujarati)
સુજી નો હલવો #શ્રાવણઆ તેવ્હાર ના દિવસો માં હલવો તો બંતોચ હોય છેચાલો આજે સુજી નો હલવો બનાવિયે Deepa Patel -
કોકોનટ હલવો (Coconut Halwa Recipe In Gujarati)
#GA4#Week6#Coconut halvo.કોકોનટ હલવો એ ખૂબ ઝડપ થી બનતો અને સ્વાદિષ્ટ પ્રસાદ નો ઓપ્શન છે કોકોનટ ને હલવા ની રૂપેએ પણ સર્વ કરી શકો છો અને એમાં કોઈપણ ફ્લેવર પણ આપી શકો છો આજે મેં કેસર પિસ્તા ફ્લેવર આપી ને હલવો બનાવી પીસીસ માં સર્વ કર્યો છે Naina Bhojak -
કરાચી હલવો (Karachi Halwa Recipe in Gujarati)
#RC1 આ હલવો મુંબઈ નો ફેમસ હલવો છે.આને ચીકણો હલવો પણ કહેવાય છે.જે આજે મે ઘરે બનાવવા ની ટ્રાય કરી છે.આમ તો આ હલવા મા કોઈ ફ્લેવર નથી હોતી પણ મે આજે પાઈનેપલ ની ફલેવેર નો બનાવ્યો છે.જે ટેસ્ટ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21ગોલ્ડનએપ્રોન ના વીક૨૧ ની પઝલ માં દૂધી નો હલવો બનાવ્યો છે. દૂધી નો હલવો એક એવી રેસિપી છે કે નાના મોટા દરેક ને ભાવે. દૂધી નું શાક કોઈને નહીં ભાવતું હોય પણ દૂધી નો હલવો તો દરેક ને ભાવે જ છે. આ દૂધી ના હલવા માં મેં પેંડા પણ ઉમેર્યા છે જ્યારે અમારા ઘરે આ રીતે કોઈ મિઠાઈ આવતી હોય અને કોઈ ખાતું ન હોય તો તેને આ રીતે ઉપયોગ માં લઈ એ છીએ. તમે પણ જરૂર થી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. Sachi Sanket Naik -
બોમ્બે કરાચી હલવો (Bombay Karachi Halwa Recipe In Gujarati)
#RC4હલવા નું નામ આવે તો ઘણા બધા મન માં આવે.. આપણને જે વધારે ભાવતો હોય એ પહેલાં યાદ આવે. બોમ્બે સાઇડ કરાચી હલવો ખૂબ ફેમસ છે. એકદમ સોફ્ટ જેલી ટાઈપ હોય છે આ હલવો કેસરી,લાલ ,કલર માં વઘારે મળે છે.મેંઅહી। લાલા કલર નો બનાવ્યો છે જે એકદમ સોફ્ટ બન્યો છે. Kinjalkeyurshah -
ડ્રેગન ફ્રુટ કરાચી હલવા(karachi halvo recipe in gujarati)
#ઉપવાસકરાચી હલવો મારો ફેવરિટ હલવો છે.તો આજ બનાવાની ઇચ્છા થઇ તો ડ્રેગન ફ્રુટ હતું તો વિચાર્યું કે ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવું.પેહલી વાર ડ્રેગન ફ્રુટ નો હલવો બનાવ્યો પણ ટેસ્ટ માં સુપર્બ બન્યો. Avani Parmar -
-
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
#CB3#DFTબોમ્બે આઈસ હલવો નામ સાંભળતાજ બધાના મોમાં પાણી આવી જતું હોય છે. દિવાળીનો તહેવાર આવે અને બોમ્બે આઈસ હલવો મળી જાય તો ખુબ મજા આવે છે. બોમ્બે આઈસ હલવો આખા ભારત દેશમાં ખુબજ પ્રખ્યાત છે. પરંતુ આ હલવાનો તમારે ટેસ્ટ કરવો હોય તો તમારે મુંબઈ જવું પડે અથવા તો ત્યાંથી તમારે કોઈ જોડે મંગાવો પડે છે.પરંતુ જો આજ હલવો ઘરે બની જાય તો કેવી મજા આવી જાય.આ હલવો બનાવવો એકદમ સરળ છે અને બનાવામાં પણ ખુબજ સારો ટેસ્ટી બને છે દિવાળીમાં દરેક સ્વીટ બને પણ હલવો ના બને ત્યાં સુધી દિવાળીના છપ્પન ભોગ અધૂરા જ જ લાગે Juliben Dave -
આઈસ હલવો (Ice Halwa Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek3#CB3 આઈસ હલવોઆઈસ હલવો બોમ્બે નો ફેમશ છે. આજે મેં પણ બનાવ્યો આઈસ હલવો 😋. Sonal Modha -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
મુંબઈ નો હલવો (Mumbai Halwa Recipe In Gujarati)
મે આજે ઠાકોરજી ને ધરવા માટે મુંબઈ નો ફેમસ હલવો બનવાની કોશિશ કરી છે. ને સરસ પણ બન્યો છે. તમને પણ ગમશે.#GA4#Week9#maida Brinda Padia -
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Farrari recipeહલવા ઘણી જાતના બનતા હોય છે .પરંતુ અત્યારે બજારમાં યલો ખારેક ખૂબ જ પ્રમાણમાં સરસ મળે છે તેથી મેં યલો ખારેક નો હલવો બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી બન્યો છે. Jayshree Doshi -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#MA મારાં મમ્મી ના હાથ નો હલવો અમને બધાને ખૂબ જ ભાવે છે, આજ મેં પણ તેમજ બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GCR#cookpadgujrati ઉપવાસ માં આપણે હલવો ખાઈએ છીએ. ઘણા પ્રકાર ના હલવા બને છે. અહીં મેં દૂધી નો ખુબ સરળ રીતે હલવો બનાવ્યો છે. જે આપને ગમશે. 😍😍 Asha Galiyal -
ગાજર હલવા શોટ્સ
#goldenapron3#week1#carrot નોર્મલી બધા ના ઘરમાં ગાજર નો હલવો તો બનતો જ હોય છે .પણ આજે આપણે હલવા માં નવું ટ્વીસ્ટ આપી ને ગાજર હલવા શોટ્સ બનાવશું.ઘરમાં કોઇ પાર્ટી હોય કે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરશો તો કંઈક અલગ જ લાગશે. Yamuna H Javani -
રવા કેસરી હલવા (Rava Kesari Halwa Recipe In Gujarati)
#GA4#Week6આપણે રવા નો જે હલવો બનાવીએ એને અલગ રીતે બનાવી કલરફુલ બનાવ્યો છે..ફક્ત 10 મિનિટ માં તૈયાર થઈ જાય.. Tejal Vijay Thakkar -
-
યુનિક સ્ટાઇલ ગાજર નો હલવો (Unique Style Gajar Halwa Recipe In Gujarati)
#XSક્રિસ્ટમસ સ્પેશિયલ..ગાજર નો હલવો તો બધાએ ખાધો જ હશે..ગાજર ને છીણી ને કે કુકર માં બાફી ને..આજે હું ગાજર નો હલવો યુનિક સ્ટાઈલ માં બનાવવાજઈ રહી છું..બધા ને ભાવશે..કરાચી હલવો અનેક ફ્લેવર્સ માં ખાધો હશે,આજે ગાજર નો હલવો કરાચી હલવા સ્ટાઇલ માં બનાવીએ.. Sangita Vyas -
પાઈનેપલ હલવો(Pineapple Halwa Recipe in Gujarati)
#week6#GA4હલવો ઘણા પ્રકાર ના બનતા હોય છે આજે આપને ફ્રુટ એટલેકે પાઈનેપલ નો ઉપયોગ કરી ને બનાવીએ Namrata sumit -
બોમ્બે આઈસ હલવો(Bombay ice Halwo recipe in Gujarati)
#વિકમીલ૨ #સ્વીટઆ હલવો બોમ્બેની પ્રખ્યાત સ્વિટ છે. ખૂબ જ સહેલાઇથી અને સામગ્રીમાંથી બની જાય છે તો તમે પણ જરૂરથી બનાવજો Kala Ramoliya -
ચીકુ હલવા (Chikoo Halwa Recipe In Gujarati)
#GA4#Week6#halwaચીકુ નો હલવો ફટાફટ બની જાય છે ને સ્વાદ મા પણ સરસ લાગે છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
એપલ હલવા(Apple halwa recipe in Gujarati)
#CookpadTurns4#fruitrecipe#post1#Applehlwaહેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ એપલ હલવા જે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કુકપેડ નો ચોથો બર્થ ડે છે તો sweet to બનતા હૈ..ચલો બનાવીએ હલવા Mayuri Unadkat
More Recipes
ટિપ્પણીઓ (3)