કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#WorldBakingDay
#VegCheezyBreadLasagna

#WorldBakingDay
#VegCheezyBreadLasagna

વધુ વાંચો

વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#WorldBakingDay
#VegCheezyBreadLasagna

#WorldBakingDay
#VegCheezyBreadLasagna

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક ૧૦મિનિટ
૬ લોકો માટે
  • ૧૫ નંગ બ્રેડ (બાજુની સ્લાઈઝ કાપેલી)
  • ચીઝ સોસ
  • પાસ્તા અને પીઝા સોસ
  • 🧆 શાકનું સ્ટફિંગ બનાવા માટે 🧆
  • ૧ નંગકેપ્સીકમ
  • ૧ નંગમોટી ડુંગળી
  • ૧ નંગમોટું ટમેટું
  • ૨ નંગલીલા મરચાં (જરૂરીયાત પ્રમાણે વધઘટ કરી શકો)
  • ૧ નંગનાની કોબી
  • ૬ કળીઓ મોટી લસણની
  • ૨ ચમચીઓલિવનું તેલ
  • ૧.૫ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક ૧૦મિનિટ
  1. 1

    પહેલાં એક કડાઈમાં તેલ નાખીને બધા જ શાક નાખીને મીઠું અને મરી પાઉડર ઊમેરીને અધકચરા શેકી લો.

  2. 2

    શાક અધકચરા શેકાઈ જાય પછી તેને થોડા ઠંડા થવા દો.

  3. 3

    પછી એક કાચના બાઉલને તેલ લગાવી દો અને પછી તેમાં પ્રથમ લેયર બ્રેડનું પાથરો પછી તેના પર પીઝા અને પાસ્તાનો સોસ લગાવો.

  4. 4

    પછી તેના પર ચીઝ સોસ લગાવો હવે તેના પર શાકભાજીનું સ્ટફિંગ પાથરો પછી તેની પર ચીઝ પાથરો.

  5. 5

    હવે આજ રીતે બીજુ લેયર પણ તેના પર બનાવો અને છેલ્લે તેના પર ચીલી ફ્લેક્સ અને પેપરીકા ભભરાવો.

  6. 6

    અને હવે
    ૨૦૦ ડિગ્રી પ્રીહિટેડ ઓવનમાં ૧૫ મિનિટ માટે બેક કરવા મૂકો.

    વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ તૈયાર સુપર ટેસ્ટી લઝાનીયા ગરમાગરમ પીરસો. 😜😋😋😋

    વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    વેજ ચીઝી બ્રેડ લઝાનીયા (Veg Cheesy Bread Lasagna Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર May 23, 2021 12:21
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 23, 2021 17:41
Wow supervb look
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બ્રેડ લઝાનીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટટ મિક્સ દાલ ના ઢોસા (Instant Mix Dal Dosa Recipe In Gujarati)
  2. ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
  3. ખાટિયા ઢોકળા (Khatiya Dhokla Recipe In Gujarati)
  4. વોલનટ રૂગલેચ (Walnut Rugelach Recipe In Gujarati)
  5. વોલનટ તાહીની વ્હાઈટ ચોકલેટ બેલ્જિયમ ચોકલેટ મુસ (Walnut Tahini White Chocolate Belgium Chocolate Moos
  1. કાજુ મસાલા (Kaju Masala Sabji Recipe In Gujarati)
  2. મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
  3. મેંગો પેંડા(Mango Penda Recipe In Gujarati)
  4. રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15047229
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close