કાજુ મસાલા (Kaju Masala Sabji Recipe In Gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામકાજુ ના ટુકડા
  2. 1 ચમચો ઘીનું કીટ્ટુ(માવો)
  3. 1 ચમચીમીલ્ક પાઉડર
  4. 1મોટી ડુંગળી
  5. 1મોટુ ટમેટું
  6. 8કળી લસણ
  7. 1તજ ટુકડા
  8. 6 નંગલવિંગ
  9. 1તમાલપત્ર
  10. 1/2 નંગએલચો
  11. 1 ચમચીખસખસ
  12. 2 નંગલાલ સુકા મરચા કાશ્મીરી
  13. 5 નંગકાળાં મરી
  14. 1 ચમચીમીઠું સ્વાદાનુસાર
  15. 1 ચમચીહળદર પાઉડર
  16. 1 ચમચીધાણાજીરૂ
  17. 1 ચમચીશાહી જીરું
  18. 1 નંગબાદિયા ફુલ
  19. 1 ચમચીમરચું પાઉડર
  20. 1 ચમચીકિચન કિંગ મસાલો
  21. 1/2 ચમચીકસુરી મેથી ડ્રાય
  22. 1 ચમચીબટર
  23. 3ચમચા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ડુંગળી ના ટુકડા કરી લો. ટામેટાં ની ડાયસ લાંબી કાપીને, લસણ ની કળી ફોલીને તૈયાર કરો.કાજુ કડાઈમાં શેકી લો.

  2. 2

    તજ, લવિંગ તમાલપત્ર બાદિયા ફુલ, સુક્કા લાલ મરચાં,એલચો એ કડાઈમાં તેલ મૂકી સાંતળી લો.શાહી જીરું નો ખસખસ વઘાર કરી હિંગ વઘાર કરી તેમાં ડ્રાય મસાલો સાંતળી નાખો.મીકસર માં પીસી લો.

  3. 3

    નોન સ્ટીક કડાઈમાં તેલ બટર મૂકી તેમાં જીરું હિંગ વઘાર કરી ગ્રેવી ઉમેરો, તેને મીક્સ કરી હલાવતા રહો તેમાં કીટ્ટા ને આને મીલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો.

  4. 4

    એકદમ ઘટ્ટ થાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ઉમેરીને કાજુ ઉમેરો.મસાલા માં બહુ ગેવી ન રહે તેટલું સાંતળી લો.

  5. 5

    કાજુ મસાલા સબ્જી તૈયાર કરો. બાઉલમાં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes