મેંગો પેંડા(Mango Penda Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૬ લોકો
  1. ૧ કપમિલ્ક પાઉડર
  2. ૨ ટે સ્પૂનઘી
  3. ૨ નંગપાકી કેરી નો પલ્પ
  4. ૧ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  5. ૧/૨ કપદળેલીખાંડ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ પર લોયા મા ઘી ગરમ કરી કેરી પલ્પ સાંતળી લો.

  2. 2

    પછી તેમા મિલ્ક પાઉડર અને દળેલીખાંડ નાખી મિક્સ કરી ગરમ કરો.

  3. 3

    હવે ઇલાયચી પાઉડર નાખી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.

  4. 4

    ઘી છુટે અને પેંડા લોયા મા થી છુટા પડવાની મંડે એટલે ગેસ બંધ કરી ડીશ મા અથવા એલ્યુમિનિયમ ફોઈલ મા ઘી લગાવી પાથરી દો.

  5. 5

    ૨ કલાક પછી ઠરી જાય એટલે પેંડા વાળી લો.

  6. 6

    તમે પીસીસ પણ કરી શકો છો અને મોલ્ડ થી પણ પેંડા કટ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes