ગુંદા નું ભરેલું શાક (Gunda Stuffed Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગુંદા ને ધોઈ લેવા હવે પરાઈ ની મદદ થી તેના ઠળીયો કાઢી લેવા.
- 2
હવે તેમાં સ્ટફિંગ નો મસાલો બનાવવા માટે બધા ચણા લોટ, શીંગદાણા ભૂકો, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, બુરું ખાંડ, ગરમ મસાલો, લીંબુ રસ બધું મિક્સ કરી ગુંદા માં ભરી લેવું અને કડાઈ માં તેલ મૂકી તેમાં જીરું, હિંગ ઉમેરવું હવે ગુંદા ઉમેરી ઢાંકી ને ચડવા દેવું. તેમાં અંદર પાણી ઉમેરવું નહિ. જરૂર લાગે તો ઢાકેલ થાળી પર થોડું પાણી રાખવું. હવે થોડી થોડી વાર હલાવતા રેહવું. હવે તે ચડી જાય એટલે સ્ટફિંગ માટે રહેલ મસાલો ઉપર નાખી મિક્સ કરી લેવું. અને સર્વિંગ બાઉલ માં લઇ લેવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15050187








ટિપ્પણીઓ