કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#EB
#week3
પાણી પૂરી , દહીં પૂરી , ભેળ પૂરી નામ લેતા જ દરેક ના મોમાં પાણી આવી જાય ....આપના દરેક ની આ ચાટ ખુબ જ ફેવરીટ હોય છે....ચટપટી ચટણી , તીખી ચટણી , મીઠું દહીં .અને બટાકા ના મિશ્રણ ને ભરીને સ્વાદિષ્ટ દહીં પૂરી બનાવતા વાર નથી લાગતી ...તો જોયે દહીં પૂરી ની રેસિપી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1પેકેટ પૂરી
  2. 1 વાડકીતીખી ચટણી (કોથમીર લીલાં મરચાં મીઠું લીંબુ...અને પાણી)
  3. 1 વાડકીખજૂર આંબલી ની ચટણી
  4. 2બટાકા બાફેલા
  5. 1 વાડકીદેસી ચણા બાફેલા
  6. જરૂર મુજબ સેવ
  7. 1દાડમ ના દાણા
  8. 1 કપદહીં
  9. 3 ચમચીદળેલી ખાંડ
  10. મીઠું
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 2 ચમચીસેકેલા જીરા પાઉડર
  13. 1 ચમચીચાટ મસાલો
  14. 1/2 ચમચીસંચળ પાઉડર
  15. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા અને ચણા અલગ અલગ બાફી લો...
    બફાય ને ઠંડા થાય એટલે બટાકા ને મેશ કરી ચણા ઉમેરી લાલ મરચું...ધાણા જીરું...સાંચર પાઉડર નાખી મિક્સ કરી લો...દહીં ને ફેટી લો... થોડું જરૂર પડે તો પાણી એડ કરો (પાતળું નથી કરવાનું) અને મીઠું અને દળેલી ખાંડ એડ કરી મિક્સ કરી લો.

    દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તીખી ચટણી અને મીઠી ચટણી રેડી કરી લેવી...
    હવે એક પ્લેટ માં પૂરી માં કાના થોડા મોટા પાડી ગોઠવી દો...જેથી સ્તફિંગ સારું થાય...હવે એમાં બટાકા ચણા ની મિશ્રણ ભરી...તેમાં તીખી ચટણી મીઠી ચટણી ભરી...દહીં પણ ભરો

    દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઉપરથી લાલ મરચું, શેકેલું જીરું પાઉડર, સંચળ પાઉડર...બધા પર થોડો થોડો નાખી...ઉપર સેવ કોથમીર દાડમ ના દાણા નાખી..ગાર્નિશ કરી સર્વ કરો...તો રેડી છે યમ્મી દહીં પૂરી...

    દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
પર May 26, 2021 09:22
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ (23)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
June 08, 2021 07:40
Mouthwatering
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
  2. બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
  3. વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
  4. વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
  5. એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
  1. દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
  2. ઉગાડેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
  3. રાજાપુરી કેરી નો છુંદો (Rajapuri Keri Chhundo Recipe In Gujarati)
  4. વોલનટ રોઝ ચીઝ મેક્રોની (Walnut Rose Cheese Macroni Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15059388
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close