રાજાપુરી કેરી નો છુંદો (Rajapuri Keri Chhundo Recipe In Gujarati)

Dipal shah
Dipal shah @Dipalshah

રાજાપુરી કેરી નો છુંદો (Rajapuri Keri Chhundo Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરાજાપુરી કેરી
  2. 500 ગ્રામમોરસ
  3. 1 ટેબલ સ્પૂનમીઠુ (સ્વાદ મુજબ)
  4. 1/4હળદર
  5. 1 ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  6. 1 ટેબલ સ્પૂનજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ધોઈ ને કોરી કરી ને તેનું મોટુ છીણ પાડી લો.... હવે તેમાં મીઠુ ઉમેરી 2 થી 3 કલાક સુધી રહેવા દો....

  2. 2

    હવે છીણ માં મોરસ અને હળદર નાખી બરાબર હલાવી લો....

  3. 3

    હવે 1 નોન સ્ટિક પેન માં છીણ ને બરાબર હલાવતા રહેવાનું છે.... મોરસ ઓગળવા દેવાની છે... આશરે 1/3 ભાગ ની મોરસ ઓગડે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે.... અને ધીમા તાપે કરવાનું છે..... હવે 1 બોલ માં કાઢી ઠંડુ થવા દો.....

  4. 4

    હવે તેમાં લાલ મરચું અને જીરું પાઉડર ઉમેરી લો.... અને બરાબર મિક્સ કરી લો.... અને એર ટાઈટ જાર માં ભરી લો.....

  5. 5

    તો તૈયાર છે... રાજાપુરી કેરી નો છુંદો.... ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal shah
Dipal shah @Dipalshah
પર

ટિપ્પણીઓ

Similar Recipes