રાંધવાની સૂચનાઓ
- 1
એક નોન સ્ટીક માં તેલ લઇ ને તેમાં રાઇ નાખો
- 2
પછી હળદર અને હિંગ નાખો
- 3
પછી મગ,મીઠું,મરચું,ખાંડને લીંબુ નો રસ નાખીને હલાવો
- 4
પછી થોડું પાણી નાખીને હલાવી ને ચડવા દો અને બાફિ જાય એટલે ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
ઉગાડેલા મગ મસાલા (Sprouted Moong Masala Recipe In Gujarati)
#LB#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
-
ફણગાવેલ મગ ની ખીચડી (Sprouts Moong khichdi in Recipe in Gujarati)
#GA4#Week11#Sprout Daksha Bandhan Makwana -
તુરીયા મગ ઉગાડેલા નું શાક (Turiya Moong Fangavela Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujaratiતુરીયા મગ (ઉગાડેલા ) નું શાક Rekha Vora -
-
-
-
-
વઘારેલા ફણગાવેલ મગ (Vagharela Fangavela Moong Recipe In Gujarati)
#GA4#Week11 Shethjayshree Mahendra -
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#MFF#cookpadindiaચોમાસાની ઋતુ માં કઠોળ સરસ અંકુરીત ( ઉગી) જાય છે અને તેમાં થી સારા પ્રમાણ માં પોષકતત્ત્વો મળી રહે છે ને બધા કે છે મગ લાવે પગ તો મે આજે મસાલા મગ કર્યા છે સરસ લાગે છે તમે પણ ટ્રાય કરજો આભાર Rekha Vora -
-
-
-
સ્પ્રાઉટેડ મગ ચીલ્લા(Sprouted mung chilla recipe in Gujarati)
#GA4#Week11#sprouted#post1આ ચીલ્લા સ્પ્રાઉટેડ મગ માંથી બનાવવામાં આવે છે તેથી પ્રોટીન થી ભરપૂર હોય છે. સવાર ના નાસ્તા માટે એકદમ પરફેક્ટ અને હેલ્ધી પણ છે. payal Prajapati patel -
-
-
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Sabji Recipe In Gujarati)
#GA4#Week11મગ એ એક એવું કઠોળ છે કે જેમાં બધા જ વિટામિન,પ્રોટીન,ખનીજ તત્વો થી ભરપૂર હોય છે તેમજ તેને અંકુરિત કરવાથી તેમાં ર્રહેલા પોટેસીયમ, મેગ્નેશિયમ, જિંક જેવા ખનીજ તત્તવો શરીરની પાવર વધારવામાં મદદરૂપ થાય છે. Bhumi Parikh -
ફણગાવેલા મગ(Sprouted Moong Recipe In Gujarati)
#GA4 #Week7મારી ઘરે નાસ્તા માં પણ બને છે અને અમુક વખત કઢી ભાત સાથે પણ બને છે. મગ ના વહીડા માંથી બીજી ઘણી બધી રેસિપી બનાવું છું. મગ તો ખુબ જ હેલ્થી અને પૌસ્ટિક છે.મગ ખાવા થી બહુ બધા વિટામિન અને પ્રોટીન મળી રહે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીમાર માણસ માટે પણ મગ ના વહીડા ફાયદાકારક છે. Arpita Shah
More Recipes
- મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
- ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
- એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
- ચટપટો ગુજરાતી વેજ હાંડવો (Chatpato Gujarati Veg. Handvo Recipe In Gujarati)
- ચટપટા બટાકા વડા (Chatpata Bataka Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15059675
ટિપ્પણીઓ (11)