દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Archana Parmar
Archana Parmar @Archana_87

#EB
Week 3
દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે.,

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

#EB
Week 3
દહીં પૂરી નું નામ પડે એટલે ખાવાનું મન થાય. દહીં પૂરી નો સ્વાદ માં થોડી તીખી, મીઠી, ચટપટી લાગે છે.,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨લોકો માટે
  1. પાણી પૂરી ની પૂરી
  2. ૨ વાટકીબાફેલા બટાકા
  3. ૧ વાટકીદેશી ચણા બાફેલા
  4. ૧ વાટકીદહીં
  5. ગોળ આંબલી ની ચટણી
  6. લીલાં ઘણા ની ચટણી
  7. લસણ ની ચટણી
  8. ૧ વાટકીડુંગળી. સુધારેલી
  9. લીલા ધાણા
  10. ૧ વાટકીસેવ
  11. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    આખી રાત દેશી ચણા ને પલાળી રાખવાં મીઠું નાખી બાફી લેવા. બટાકા પણ બાફી લો. બટાકા નો માવો કરી તેમાં દેશી ચણા, ડુંગળી,મીઠું, મરચું, ધાણા લીલાં, નાખી સ્ટફિંગ તૈયાર કરો.

  2. 2

    પાણી પૂરી માં કાણું કારી તેમાં સ્ટફિંગ ભરીને,તેમાં ગોળ આબલી ની ચટણી, દહીં, લીલા ધાણા ની ચટણી, લસણ ની ચટણી, સેવ, લીલા ધાણા,ચાટ મસાલો નાખી સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Archana Parmar
Archana Parmar @Archana_87
પર

Similar Recipes