કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#EB
#week3
#post 3

#EB
#week3
#post 3

વધુ વાંચો

કેરી નો તીખો છુંદો (Keri Tikho Chhundo Recipe In Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#EB
#week3
#post 3

#EB
#week3
#post 3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ નંગતોતાપુરી કેરી(અધકચરી પાકી)
  • ૫ થી ૬ નંગ લવિંગ
  • ૨ થી ૩ નંગ તજ
  • ૧ ચમચીજીરું
  • ૧/૨ ચમચીમેથી નાદાણા
  • ૧/૨ ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૭ થી ૮ મરી
  • વધાર માટે
  • ૨ ચમચીતેલ
  • ૧/૪ ચમચીમેથી ના દાણા
  • ૧/૪ ચમચીજીરું
  • ૨ થી ૩ નંગ લવિંગ
  • ૧ ટુકડોતજ
  • ૨ થી ૩ નંગ સુકા મરચાં
  • ચપટીહીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ધોઇ લો, પછી છાલ કાઢી છીણી લો.હવે તેમાં ખાંડ નાંખી લો.હવે ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઢાંકી ને મુકી દો.

  2. 2

    હવે એક બાઉલમાં કેરી વાળું મિક્ષણ લઇ ગેસ પર ઘીમી આંચ પર મુકો. હવે તેમાં મેથી ના દાણા,જીરું,તજ,લવિંગ,આખા મરી નાંખી ઉકવા મુકી દો.

  3. 3

    હવે બરાબર મિક્ષ થઈ જાય અને ઉકળવા લાગે એટલે ઉપર ફીણ આવે એ કાઢી લેવું. તેમજ સતત હલાવતા રેવું.

  4. 4

    હવે તેમાં લાલ મરચું,મીઠું ઉમેરી હલાવતા જઈ એક તાર થવા આવે એટલે ગેસ બંધ કરી નીચે ઉતારી લેવું.હવે વધાર્યા માં તેલ મુકી તેમાં હીંગ,મેથી દાણા,જીરું,લાલ મરચાં ઉમેરી વધાર કરી લેવો. ઠંડું પડે પછી સવઁ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
પર May 29, 2021 06:05
palsana surat

ટિપ્પણીઓ (2)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
May 29, 2021 17:36
Testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેંગો છૂંદો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુઆકામોલે મેંગો દહીં પૂરી (Guacamole Mango Dahi Poori Recipe In Gujarati)
  2. વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
  3. સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
  4. ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
  5. પિંક ઢોસા (Pink Dosa Recipe In Gujarati)
  1. દાલમા (Dalma Recipe In Gujarati)
  2. બેસન સિમલા મિર્ચ નું શાક (Besan Simla Mirch Shak Recipe In Gujarati)
  3. ભાખરી નું ખાટિયું (Bhakhri Khatiyu Recipe In Gujarati)
  4. રોટી હલવો (Roti Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15071950
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close