દાલમા (Dalma Recipe In Gujarati)

દાલમા (Dalma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી એકત્રિત કરી લો. ગેસ ચાલુ કરી એક કૂકરમાં ઘી ગરમ કરી તેમાં જીરું, હિંગ, મેથીદાણા, સૂકું મરચું, તમાલપત્ર, તજ, લવીંગ, તજ, આદુ વાટેલું, લીલા મરચા, શીંગદાણા, કોપરા ના ટુકડા, ટામેટાં સમારેલા નાખીને વઘાર કરો.
- 2
હવે ઉપર મુજબ ની બધી જ સમારેલી શાકભાજી ઉમેરી લો. હવે તેમાં મીઠું, હળદર પાઉડર નાખીને મિક્સ કરો. જરૂરી પાણી ઉમેરી શાક ને કુકર ની 1 વહીસલ થાય ત્યાં સુધી થવા દો.
- 3
ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરીને મીક્સ કરો. જો પાણી ઓછું લાગે તો ફરીથી ગરમ પાણી ઉમેરી લો. અને તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગોળ, ગરમ મસાલો ઉમેરીને મીક્સ કરો અને દાળ ને ઉકળવા દો.
- 4
દાળ માં તમારા રીતે પાણી ઓછું વતું કરી શકો છો. દાલમા માં મસાલા બરાબર મીક્સ થાય ત્યાં સુધી કુક થવા દો. એટલે તૈયાર છે..
- 5
નોંધ :-1. દાલમા માં કાચું કેળું અને કાચું પપૈયું નાખવામાં આવે છે પણ મેં તેનો ઉપયોગ કરેલ નથી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ પીઝા (vegetable pizza recipe in gujarati)
#NoOvenBakingનો yeast નો ઓવેન બેકિંગ રેસિપિ જે શેફ નેહા એ શીખવ્યા મુજબ મેં એમની recipe બનાવવાનો પ્રયત્ન કર્યો... સરસ બન્યા પીઝા.. Kshama Himesh Upadhyay -
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
-
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
આ રેસિપી ને @sonalmodha જી ની રેસીપી ફોલો કરીને બનાવી છે ખરેખર ખૂબ સરસ બની છે. હા, એક ચેન્જમાં અમે દહીંનો ઉપયોગ નથી કર્યો. Hetal Chirag Buch -
ઉત્તપમ અને ક્વિક સંભાર (Uttapam with quick sambar Recipe In Gujarati)
અમારે ઘરે સાઉથ ઇંડિયન બધા નું બહુ favourite છે. તો લિસ્ટ માં ઉત્તપમ હોય અને ના બને આવું ના બને. આજે મેં આ ઉત્તપમ જોડે સંભાર બનાવ્યો છે જે 1 ક્વિક સંભાર ની રેસિપિ છે.#GA4 #Week1 Nidhi Desai -
અમૃતસરી પનીર ભુરજી (Amritsari Paneer Bhurji Recipe In Gujarati)
#SFઆ અમૃતસર ની ફેમસ સ્ટ્રીટ ફૂડ ગણાય છે..જેને મૈ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.બહુ જ સરસ બની છે. પનીર માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. આ વાનગી ને રોટી , નાન સાથે સર્વ કરવા માં આવે છે. Suchita Kamdar -
સરગવા બટાકા નું શાક (Saragva Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25હું આ રેસિપિ મારા મમી પાસે થી શીખી છું. તેમના હાથ નું આ શા મને ભાવતું હતું . Mansi P Rajpara 12 -
પનીર દિવાની હાંડી (Paneer Diwani Handi Recipe In Gujarati)
#Virajઆજે મેં વિરાજભાઈ નાયક ની રેસિપિ જોઈને એ મુજબ જ બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. Kshama Himesh Upadhyay -
સરગવાની શીંગ નું ગ્રેવી વાળું શાક (Saragva Shing Gravy Shak Recipe In Gujarati)
સરગવાના શીંગ નું શાક ekta lalwani -
અવધિ વેજ દમ બિરયાની (Awadhi Veg Dum Biryani Recipe In Gujarati)
અવધિ વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ખડા મસાલા તથા કેસરનો ઉપયોગ કરવામાં આવે છે. મેં અહીં અવધિ દમ બિરયાની બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Vibha Mahendra Champaneri -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4 #Week25DRUM STICKS સરગવાનું શાક અલગ અલગ રીતે બનાવાય છે ઘણા લોકો તેની કઢી ની જેમ બટાકા નાખીને પણ બનાવે છે મેં તેને બેસન ના શાક ની જેમ થીક અને ટેસ્ટ માં ખાટું અને મસાલેદાર બનાવવાનો પ્રયત્ન કરેલો છેચણાના લોટને છાશમાં કે દહીંમાં ના ઓગળતા તેલમાં શેકીને આ શાક બનાવ્યું છે ખુબ જ સરસ લાગે છેતે રોટલા રોટલી કે ભાખરી ગમે તેની સાથે સારું લાગે છે Rachana Shah -
સાંભાર રાઈસ
#Goldenapron2 #સાંભર રાઈસ એ કર્ણાટક ની રેસિપિ છે. ખાસ કરીને મંદિરો માં પ્રસાદ રૂપે બનાવે છે.એમાં લીલા શાકભાજી નો ઉપયોગ થતો હોવાથી ખૂબ હેલ્થી છે. Jyoti Ukani -
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
-
-
મિક્સ શાક(Mix Shak Recipe in Gujarati)
#GA4 #Week13તુવેર સ્પેશ્યલશિયાળાની સીઝન માં તુવેર અને બીજા ઘણા શાક ભરપૂર પ્રમાણ માં મળતા હોય છે અને ખવાય પણ છે. જે હેલ્થ માટે ખૂબ સારું છે. આવું સિમ્પલ શાક ઝડપ થી બની જાય છે ... Chhatbarshweta -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#SFદાલ બાટીરાજસ્થાનું famous street food છે. મે રાજસ્થાની દાલબાટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Priti Shah -
સરગવા પાલક નો સૂપ (Saragva Palak Soup Recipe In Gujarati)
#GA4#Week25# Drumstick Calcium થી ભરપૂર અને ઝડપ થી બની જતો અા સુપ હેલ્ધી chhe અને ટેસ્ટી પન ... કેમકે me આજે તેને hot n sour soup type નો tough અાપ્યો chhe.... Sonal Karia -
દુધી ચણાની દાળ(Dudhi Chana Dal Recipe In Gujarati)
#AM1#KS6દાળ મા પ્રોટીન હોય છે, તેથી રોજીંદા ભોજનમાં દાળ લેવી જોઇએ, પરંતુ એક જ પ્રકારની દાળ દરરોજ નથી ભાવતી હોતી , તેથી થોડું ચેન્જ લાવવા માટે અલગ અલગ દાળ બનાવી શકાય. આજે હું દુધી ચણાની દાળ ની રેસીપી શેયર કરુ છું. આ દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો ઘટ્ટ દાળ પસંદ હોય તો આ દાળ સાથે શાકની જરૂર રહેતી નથી... તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
ઈંડા ગોટાળો(Egg Gotalo Recipe in Gujarati)
આ વાનગી મે સૌથી પહેલા સુરત માં ખાધી હતી. એક વાર તમે સુરત માં અંડા ની આઇટમ ખાવ પછી તમને બીજે ક્યાંય નઈ ભાવે. આજે મે એજ આઇટમ ઘરે બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#GA4#Week17#Cheese Shreya Desai -
સિંધી વેજ કઢી
#દાળકઢીજયશ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સમક્ષ સિંધીઓ ની પારંપરિક કઢીની રેસિપી લઈને આવી છું આ સિંધી લોકોની પારંપરિક વેજ કઢી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હું એની પારંપરિક રીત તમારી સાથે શેર કરવાની છું. આ કઢી ને ભાત સાથે ખાવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે Bhumi Premlani -
-
-
દોઈ બેંગુન
#goldenapron2આ દહીં અને રીંગણ થી બનતી રેસિપિ છે જે ઓરિસ્સા ની ખૂબ પ્રખ્યાત રેસિપિ છે. Jyoti Ukani -
ફ્રુટ કરી (Fruit Curry Recipe In Gujarati)
#ATW3#The shafe storyઆજે અહીં યા મે પાઈનેપલ અને એપલ ની કરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે ખાવામાં ખૂબ જ ચટપટી લાગે છે Pinal Patel -
ગવાર ભીંડી કરી (Guvar Bhindi Curry Recipe In Gujarati)
આ એક ફ્યુઝન વાનગી છે જેમાં સિંધ, પંજાબ, અને ગુજરાત ની વાનગી નો સમન્વય કર્યો છે.#પીળી_વાનગી Gawar Bhindi Curry #CY #Yellow_RecipeDr. Upama Chhaya
-
-
સરગવા બટાકા નું શાક(saragva bataka nu shak recipe in Gujarati)
#SVC સરગવા નું શાક લગભગ દરેક ઘર માં બનતું હશે.સરગવા માં પ્રોટીન,અમીનો એસિડ,બીટા કૈરટીન હોય છે.સરગવા માં અનેક રોગો નું ઉત્તમ ઔષધ છે.આ શાક કૂકર માં બનાવ્યું છે.જે ઝડપ થી બની જાય છે. Bina Mithani -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5#cookpad gujaratiઆ એક સાઉથ ની વાનગી છે. સાઉથ ઇન્ડિયન વાનગી બનાવીએ ત્તયારે સંભાર બનાવવામાં આવે છે. Richa Shahpatel
More Recipes
ટિપ્પણીઓ (8)