શક્કરિયા નો શિરો (Shakkariya Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઇન્ગ્રીડિએન્ટ્સ ને રેડી કરી લેવા. શક્કરિયા ને સ્ટીમ માં બાફી તેના છાલ કાઢી તેના નાના પીસ કરી લેવા. હવે પેન માં ઘી મૂકી તેમાં શક્કરિયા ઉમેરી લેવા.
- 2
હવે તેને સ્મેશ કરી ને હલાવી લેવું. હવે તેમાં દૂધ ઉમેરી લેવું અને ત્યાર પછી દૂધ નો માવો બને પછી તેમાં ખાંડ, ઈલાયચી પાઉડર, કેસર ઉમેરી લેવું અને ખાંડ ઓગળી ને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દેવું.
- 3
હવે પેન માં થી સર્વિંગ પ્લેટ માં લઇ તેને ડ્રાયફ્રુટ થી ગાર્નિશ કરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15110592













ટિપ્પણીઓ